મેલન મસ્તાની.(Melon Mastani Recipe in Gujarati)

#Cookpadgujarati
#Cookpadindia
#Summerspecial
ઉનાળામાં શકકરટેટી ની સીઝન આવે છે.તે ઉનાળાનું એક લોકપ્રિય ફળ છે. શકકરટેટી માં પાણી ની માત્રા વધારે હોય છે. તે અનેક પ્રકારના વિટામીન્સ થી ભરપૂર હોય છે.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ શકકરટેટી ને ધોઈને સાફ કરી તેના બીજ કાઢી કાપી ને ટુકડા કરી લેવા. તકમરીયા ને પાણી મા પલાળી રાખો.
- 2
હવે મિક્સરમાં શકકરટેટી ના ટુકડા, ખાંડ, દૂધ અને વેનિલા આઈસ્ક્રીમ નાખી જ્યૂસ બનાવી લો. હવે એક ગ્લાસ માં બરફના ટુકડા, શકકરટેટી ના ટુકડા નાખો.
- 3
તકમરીયા નાખો. જ્યૂસ ઉમેરો. ઉપર ડ્રાય ફ્રુટ કતરણ, દ્રાક્ષ અને પંપકીન સીડસ નાખી મિક્સ કરો. ઠંડી ઠંડી મેલન મસ્તાની ની મજા લો.
Top Search in
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (21)