ગુલાબ જાંબુ

Varsha S M @varsha_1964120
#VSM: ગુલાબ જાંબુ એ આપણા દેશમાં એવી એક પ્રખ્યાત મીઠાઈ. અને નાના મોટા સૌ ને ભાવતી મીઠાઈ છે.
ગુલાબ જાંબુ
#VSM: ગુલાબ જાંબુ એ આપણા દેશમાં એવી એક પ્રખ્યાત મીઠાઈ. અને નાના મોટા સૌ ને ભાવતી મીઠાઈ છે.
कुकिंग सूचना
- 1
પ્રથમ માવો અને પનીર ભેગાં કરી ને મસળી ને તેમાં મેંદો અને બેકિંગ સોડા એલચી પાવડર એક ચમચો ખાંડ પીસીને નાખી મસળી ને લોટ બાંધી પાચ મિનિટ રાખો.
- 2
અને હવે પાણી અને ખાંડ,એલચી, કેસર ભેળવીને ગેસ પર એક તારી જેવી ચાસણી ત્યાર કરી મૂકો, હવે લોટ માંથી ના ના લૂવા કરી ગોળ ગોળ વાળી ઘી માં તળી લો ગુલાબ જાંબુ સરસ ફુલી જાય અને લાલ રંગ ના થાય એટલે તેને ચાસણી નાખતાં જવાના તેમાં ઠંડા થાય ત્યાંસુધી રાખો અને વાડકી ચાસણી સાથે પીરસો સરસ રસીલા મીઠા ગુલાબ જાંબુ ત યાર છે.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-mr/recipes/16858566








टिप्पण्या (2)