રાઈસ ફલાવર
રાંધવાની સૂચનાઓ
- 1
એક મોટી તપેલી મા પાણી અને લોટ નાખી ને મિકસ કરી ને ધોલ બનાવી ને મીઠુ અને પાપડ ખારો મિકસ કરી ને ગૈસ ઉપર મુકી દેવુ અને સતત હલાવતા રેહવુ ધ્યાન રહે લોટ ના ગઠ્ઠા ના પડે
- 2
જયારે લોટ થિક થાય અને અને કન્સીસટેન્સી વડી પાડવા જેવી થાય ગૈસ બંદ કરી દેવુ
- 3
હવે પ્લાસ્ટિક શીટ ના કોન બનાવી ને ફલાવર શેપ ના નોઝલ મુકી ને મિશ્રણ ભરી ને મોટી થાળ અથવા પ્લાસ્ટિક શીટ પર પ્રેસ કરી ને વડી ની જેમ ફલાવર પાડતા જાવુ અને તાપ મા સુકાવી ને ભરી લેવુ,આખુ વર્ષ ચાલશે,જયારે ઈચ્છા
હોય ગરમ તેલ મા તળી ને સર્વ કરવી,બાલકો ના ટિફિન મા આપી શકો અથવા સ્નેક્સ તરીકે ટી ટાઈમ ઉપયોગ કરી શકો છો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16975863









ટિપ્પણીઓ (12)