રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણમાં લોટ લઇ તેમાં મીઠું અને તેલ ઉમેરી જરૂર મુજબ પાણી લઈ પગાનો લોટ બાંધીને તૈયાર કરવો હવે તેના લુવા પાડી લેવા
- 2
હવે તેની એક રોટલી વણી તેને કાપા કરી લેવા હવે તેની ઉપર તેલ લગાવી તેની ઉપર ચાટ મસાલો, ગરમ મસાલો, કસુરી મેથી અને ચીલી ફ્લેક્સ ભભરાવી ફરીથી તેની ગોળવાળી લૂઓ તૈયાર કરી લેવું
- 3
હવે તેને પરાઠો વાણી ગરમ તવા પર બંને બાજુ તેલ લગાવી શેકી લેવા
- 4
આ રીતે બધા પરાઠા વણીને તૈયાર કરી લેવા
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/17003870













ટિપ્પણીઓ