કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પનીર પોકેટ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પનીર પોકેટ રેસીપી મુખ્ય ફોટો

પનીર પોકેટ

Vaishali Prajapati
Vaishali Prajapati @vaishali_47

પનીર પોકેટ

Vaishali Prajapati
Vaishali Prajapati @vaishali_47
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • સો ગ્રામ પનીર કટ કરી લેવું
  • 1મીડીયમસાઇઝની ડુંગળી
  • 1 ટેબલસ્પૂનમોડું દહીં
  • 1કેપ્સીકમ ઝીણું સમારેલું
  • 1 ટી સ્પૂનઆદુલસણની પેસ્ટ
  • 2 ટીસ્પૂનતેલ
  • મેરીનેશન માટે એક ટેબલસ્પૂન દહીં
  • 1 ટીસ્પૂનકાશ્મીરી લાલ મરચું
  • અડધી ચમચી હળદર
  • 1 ટીસ્પૂનકસૂરી મેથી
  • 1 ટીસ્પૂનગરમ મસાલો
  • અડધી ચમચી તેલ
  • 8-10 નંગબ્રેડ
  • જરૂર મુજબ બટર
  • જરૂર મુજબ ચીઝ
  • 2 ટી સ્પૂનચીલી ફ્લેક્સ
  • અડધો બાઉલ બાફેલી મકાઈ
  • 2-3 ટેબલસ્પૂનપીઝા સોસ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલમાં દહીં ઉમેરી તેની અંદર કાશ્મીરી લાલ મરચું, હળદર, ગરમ મસાલો, કસૂરી મેથી અને તેલ ઉમેરી તેને બરાબર હલાવીને મિક્સ કરી લેવું હવે તેની અંદર કટકા કરેલા પનીર ઉમેરી દેવા હવે તેને પાંચથી દસ મિનિટ માટે ઢાંકીને રહેવા દેવું

    પનીર પોકેટ રેસીપી સ્ટેપ1ફોટો
    પનીર પોકેટ રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક નોનસ્ટીક પેનમાં તેલ ઉમેરી તેની અંદર આદુ લસણની પેસ્ટ અને ડુંગળી સાંતળવી હવે તેની અંદર કેપ્સીકમ ઉમેરી દેવું મેરી નેટ કરેલું પનીર ઉમેરી દેવું હવે તેની અંદર સ્વાદ મુજબ મીઠું ઉમેરી મકાઈના દાણા પણ ઉમેરી લેવા હવે તેને બરાબર હલાવીને મિક્સ કરી લેવું ત્યારબાદ તેને ઠંડુ થવા દેવું

    પનીર પોકેટ રેસીપી સ્ટેપ2ફોટો
    પનીર પોકેટ રેસીપી સ્ટેપ2ફોટો
    પનીર પોકેટ રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે બ્રેડ લઈને તેની ઉપર પીઝા સોસ લગાવી બનાવેલું સ્ટફિંગ લગાવી દેવું હવે ઉપર ચીઝ ભભરાવી એની ઉપર ચીલી ફ્લેક્સ ભભરાવો હવે ગ્રેવી બને કિનારી બંધ કરી ઉપર ટુથ પીક લગાવી બંધ કરી દેવું હવે પેન ગરમ કરી બટર લગાવી તેને પેનમાં એક થી બે મિનિટ માટે ઢાંકણ ઢાંકીને થવા દેવું ચીઝ મેલ્ટ થયા બાદ તેને ઉતારી લેવું

    પનીર પોકેટ રેસીપી સ્ટેપ3ફોટો
    પનીર પોકેટ રેસીપી સ્ટેપ3ફોટો
    પનીર પોકેટ રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    આ રીતે બધા પીઝા પોકેટ તૈયાર કરી લેવા

    પનીર પોકેટ રેસીપી સ્ટેપ4ફોટો
    પનીર પોકેટ રેસીપી સ્ટેપ4ફોટો
    પનીર પોકેટ રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    પનીર પોકેટ રેસીપી સ્ટેપ5ફોટો
    પનીર પોકેટ રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Vaishali Prajapati
Vaishali Prajapati @vaishali_47
પર July 16, 2023 08:00

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Paneer પોકેટ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. દાલ પકવાન
  2. મસાલા લચ્છા પરાઠા
  3. ચીઝ કોન
  1. ચીઝ કોન
  2. મસાલા લચ્છા પરાઠા
  3. ડુંગળી ના ભજીયા
  4. ચીઝ કોર્ન બ્રેડ
https://cookpad.wasmer.app/in-gu/recipes/17003886
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close