ચણા અને લીલી ડુંગળી ના વડા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા તો ચણાની દાળ ને ૪-૫ કલાક સુધી પલાળી રાખો બરાબર પલળી જાય એટલે તેમાં થી પાણી નિતારી લો
- 2
હવે મિક્સર જાર માં લઇ અધકચરી પીસી લો એક બાઉલમાં કાઢી લો હવે તેમાં સમારેલી લીલી ડુંગળી, સમારેલી ડુંગળી, લીલુ લસણ, આદું અને મરચાં ની પેસ્ટ મીઠું, ચપટી સોડા અને લીલાં ધાણા નાખીને બરાબર મિક્ષ કરી લો
- 3
હવે તેમાં થી થોડો લોટ લો અને વડા થેપી ગરમ તેલમાં તળી લો
- 4
હવે સર્વિગ પ્લેટ માં કાઢી લીલી ચટણી અને ચા સાથે સવૅ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/17271115




ટિપ્પણીઓ