રાંધવાની સૂચનાઓ
- 1
ધી મા સેવ ને બદામી સેકીલેવી તેમા દરેલી ખાંડ નાખી મિકસકરી ને ઠંડી થવા દેવી વાટકામા ધી લગાવી તેમા બેભાગકરી દબાવી ને વાટકી મા ઠંડી થવા દેવી વચ્ચે હોલ કરી ને વાટકી મા રાખવુ દૂધ ગરમથાય એટલે મિલ્ક પાવડર નેખાડ નાખી મિકસકરી પેનછોડે એટલે કેસર નાખી મિકસકરી એલચી પાવડર નાખી મિકસકરી વાટકી માથી બહાર કાઢી તેની ઉપર માવાકીમ ફરતુ પાથરી તેની ઉપર ડાયફૂટ નીકતરણ નાખી તૈયાર સેવ ધેવર
- 2
- 3
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/24949957













ટિપ્પણીઓ