રાંધવાની સૂચનાઓ
- 1
ચણાનોલોટ નેઅડદનોલોટ મિકસકરી તેમા હરદર નાખી રોટલી જેવો લોટ બાંધવો દસમિનિટ ઢાકીને રાખવો પછી ખૂબ મસરવો નેજેમલીટ ટીપશુ મનમુજબ લુઓ લય પાતરી રોટલી વણી કિનારી છોડી વચ્ચે કટ લાબી કરવી નેતેલ ગરમથાય એટલે તરવી જેમલીટ ને ટીપશુ તેમ ચોરાફરી સરસ ફોરી નેફૂલેલી થાશે ઉપર મસાલો મિક્સ કરી છાટવો તૈયાર
- 2
- 3
- 4
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/24955992















ટિપ્પણીઓ