Riddhi Dholakia
Riddhi Dholakia @RiddhiJD83
હેતલબેન આજે આપની રેસીપીમાંથી પ્રેરણા લઈને આખરે.. દાબેલી પીઝા બનાવી જ નાખ્યા છે અને ખૂબ સરસ બન્યા ..અમારા દીકરી બેન ને તો ખૂબ મજા આવી ..આટલી સરસ નવી રેસિપી શેર કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર🙏🏻