મેથી મુઠીયા

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. મેથીની ભાજી ઝીણી સમારેલી એક મોટું બાઉલ
  2. દોઢ વાટકી ઘઉંનો કરકરો લોટ
  3. ૧ નાની વાટકી બાજરીનો લોટ
  4. 1નાની વાટકી ચણાનો લોટ
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. 2 ચમચીમરચું
  7. ચમચીહળદર અડધી
  8. 1 ચમચીધાણાજીરું
  9. 1 ચમચીગરમ મસાલો
  10. ૩ ચમચી સિંગ તેલ
  11. ચપટીખાવાનો સોડા
  12. લીંબુનો રસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મેથીની ભાજી ઝીણી સમારેલી પાણીથી ધોઈ લો.

  2. 2

    ઘઉંનો કરકરો લોટ બાજરાનો લોટ ચણાનો લોટ મસાલા કરી રેડી કરો

  3. 3

    મસાલા વાળા લોટ માં ધોયેલી મેથી ની ભાજી નાખો.

  4. 4

    ત્યાર બાદ 4ચમચા તેલ નાખી મુઠ્ઠી પડતું તેલ નાખો.પૂરી જેવો લોટ બાંધો

  5. 5

    મુઠીયા વાળી રેડી કરો

  6. 6

    ગરમ તેલમાં તળો સ્લો થી મીડિયમ ગેસ પર ૯થી ૧૦ મિનિટ લાગશે.

  7. 7

    બ્રાઉન કલર ન થાય ત્યાં સુધી તળો.

  8. 8

    સોસ ચટણી સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Gargi Trivedi
Gargi Trivedi @cook_20121012
પર

Similar Recipes