પનીર ટીકા રાઈસ(paneer tikka rice recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચોખાને એક કલાક પલાળવા મૂકો ત્યારબાદ એક કૂકરમાં પાણી ઉકાળવા મુકો તેમાં 1 ચમચી મીઠું ૨ ચમચી ઘી તથા એક ચમચી લીંબુનો રસ ઉમેરો પાણી ઊકળે પછી તેમાં ચોખા ઉમેરો ત્યારબાદ પાંચ મિનિટ ઉકળવા દો પછી તેમાં ગાજર મકાઈ ફ્લાવર બટેટાના ટુકડા મોટી સમારેલી ફણસી વગેરે નાખી ચડવા દો એસી ટકા જેટલા ચડી જવા જોઈએ
- 2
ત્યારબાદ એક બાઉલમાં 3 ચમચી દહી લો તેમાં એક ચમચી મીઠું નાખો તેમાં આદું કોથમીર મરચાની પેસ્ટ લસણની પેસ્ટ નાખી મીઠું તથા લાલ મરચું પાવડર નાંખો ગરમ મસાલો તથા મરી પાવડર નાખો મિક્સ કરી પનીરના ટુકડા ડુંગળીના ટુકડા કરી છુટ્ટી કરી નાખો તથા કેપ્સીકમ નાખી બરાબર મિક્સ કરો અને અડધી કલાક માટે મેરીનેટ થવા દો
- 3
અઢી કલાક મેરીમેન્ટ થયા પછી એક સ્ટી ક માં પનીર મરચાં ડુંગળી વગેરે ગોઠવો ગેસ ની ફ્લેમ પર મૂકો smokey ફ્લેવર આવવી જોઈએ ત્યારબાદ બાકીના પનીર તથા ડુંગળી જે મેરીનેટ કરેલા છે તેને એક લોયામાં સાંતળો તેમાં થોડો મોઈશ્ચર રહેવા દેવું તેમાં રાઈસ મિક્સ કરો 3 ડુંગળી જે સમારીને છૂટી પાડી છે તેને ૩ ચમચી તેલમાં ફ્રાય કરી નાખો ત્યારબાદ રાઈસ સર્વ કરતી વખતે તળેલી ડુંગળી નાખી rice સર્વ કરો
- 4
રાઈસ મિક્સ કર્યા પછી પાંચ મિનિટ માટે ઢાંકણું બંધ કરી સિઝી જવા દો ત્યારબાદ જે રીતે અનુકૂળ આવે એ રીતે સર્વિંગ બાઉલમાં કાઢી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
વેજ રાઈસ(veg rice recipe in gujarati)
#ફટાફટ આ રાઈસ બહુ જ જલદી બની જાય છે ને ખાવામાં પણ બહુ જ મજા આવે તેવા ને એમાં વરસાદ ની સીઝન માં ગરમા ગરમ ચાઈનીઝ વસ્તુ ભાવતી હોય છે અને બધી વસ્તુઓ પણ મળતી હોય છે તો તમે પણ બનાવો ને મજા માણો. Thakar asha -
-
-
-
-
મેક્સિકન રાઈસ (Mexican Rice Recipe In Gujarati)
#AM2#cookpadindia#cookpadgujaratiમેક્સિકન વાનગીઓ આજ કાલ બાજુ ફેમસ બની ગઈ છે. તેમાં ની ૧ ડીશ છે મેક્સિકન રાઈસ. આ ડીશ આપડે લંચ અથવા ડિનર બંને મા ખાવાનું પસંદ કરીએ છીએ. આજે મે અહી એકદમ સહેલાઇ થી બની જાય તેવા મેક્સિકન રાઈસ ની રેસિપી આપી છે. Mitali Chavda (Mitali Darshan Vala) -
પનીર ટીક્કા (Paneer Tikka Recipe In Gujarati)
#MRC માટે ખાસ બનાવી.. એમ પણ વરસાદની સીઝનમાં આવું બધું ખાવાની બહુ ઈચ્છા થાય. Dr. Pushpa Dixit -
પહાડી પનીર ટિક્કા રાઈસ (pahadi paneer tikka rice recipe in Gujarati)
#સુપરશેફ૪આપણા રોજિંદા આહારમાં ભાત અને દાળ નું ખૂબજ મહત્વ છે.દાળ ભાત વગર ભોજન અધૂરું મનાય છે.અને સવારે જો ભાત ના ખવાય તો સાંજે બિરયાની કે પુલાવ વગેરે બનાવી ને ખાઈએ છીએ.આજે મેં પહાડી પનીર ટિક્કા રાઈસ બનાવ્યા છે જે ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
-
-
-
પનીર અફઘાની ટીકા (Paneer Afghani Tikka Recipe In Gujarati)
#PC#cookpadindia#Cookpadgujaratiપનીર અફઘાની ટીકા Ketki Dave -
પનીર ટીકા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
પનીર માં ખૂબ પ્રોટીન હોય છે. અમારા ઘર માં પનીર બધાંને ખૂબ ભાવે છે.જે ખૂબ હેલ્ધી હોય અમારા ઘર માં વારંવાર પનીર ની રેસિપી બનતી જ રહે છે . #trend3 Jayshree Chotalia -
-
-
પનીર ટીકા મસાલા(paneer tikka masala recipe in gujarati)
#નોર્થપંજાબી શાક જીરા રાઈસ પરોઠા સ્વીટ ફુલડીશ રેસિપી Yogita Pitlaboy -
વેજ ફ્રાઈડ રાઈસ(Veg Fried Rice in Gujarati)
#સુપરશેફ૪#રાઈસઅનેદાળસુપરશેફ ના કોન્ટેસ્ટ ના ૪ વીક માટે ફ્રાઈડ રાઈસ બનાવ્યો છે વરસાદ ની વાતાવરણ માં ફ્રાઈડ રાઈસ ખાવાની મજા જ કંઈ અલગ હોય છે. Sachi Sanket Naik -
-
વેજિટેબલ રાઈસ બાથ (Vegetable rice bath recipe In Gujarati)
#ભાત#પુલાવ બનાવવાની રીત બધે અલગ અલગ હોય છે. મે આજે કર્ણાટક સ્ટાઈલ નો લીલાં મસાલા ની પેસ્ટ માં પુલાવ બનાવ્યો છે. ફૂદીનો, કોથમીર અને નારિયેળ ના પેસ્ટ નો આ સ્વાદિષ્ટ પુલાવ લંચ કે ડિનર માં કાકડી ટામેટા ના રાયતા સાથે પીરસાય છે. Dipika Bhalla -
પનીર ટિક્કા પુલાવ(Paneer Tikka Pulao in Gujarati)
#trend3#paneertikkaપુલાવમાં આપણે તવા પુલાવ તો બનાવતા જ હોઈએ. મે તેમાં ફો્રફાર કરી ને પનીર ટિક્કા પુલાવ બનાવ્યો છે. જે ખૂબ ટેસ્ટી છે. Kinjalkeyurshah -
ફરાળી ચાટ
ચાટ એવી ડીશ છે કે નાના મોટા સહુ ને ભાવે અને જયારે નવુ બનાવ વાની ઇચ્છા થાય તો ચાટ પહેલા યાદ આવે તો ચાલો બનાવી એ ફરાળી ચાટ#સ્ટ્રીટ ફૂડ Yasmeeta Jani -
-
-
-
-
રાઈસ કટલેટ (Rice Cutlet Recipe In Gujarati)
વધેલા ભાત માંથી આજે મૈં બોવ સરસ કટલેટ બનાવી છે. Nilam patel -
પનીર રાજબરી સબ્જી (Paneer Rajbari Subji recipe in Gujarati)
#GA4#Week6#paneer પંજાબી સબ્જી નાના મોટા બધાને ભાવે. એમાં પણ પનીર ઉમેરવામાં આવે તો સ્વાદ બમણો થઇ જાય છે. Sonal Suva -
પનીર ટીકા(Paneer Tikka Recipe in Gujarati)
#GA4#Week 6 મને આ રેસિપી ની પ્રેરણા મારા મમ્મી એ આપી છે . આ રેસિપીમાં પનીર નો ઉપયોગ થાય છે ,જે ખૂબ જ હેલ્ધી છે. komal mandyani
More Recipes
ટિપ્પણીઓ