રાંધવાની સૂચનાઓ
- 1
પેલા ઘી ગરમ થાય એટલે લોટ નાખવો
- 2
પછી ધીમી આંચ પર શેકવો
- 3
પછી બ્રાઉન કલર થાય ત્યાં સુઘી સેક્તાં રેવું ને પછી લોટ થોડો ઠરી જાય એટલે તેમાં ગોળ નાખી મિક્સ કરવો
- 4
પછી એક થાળી માં ઘી લગાવી ને તેમાં પાથરવી ને થોડી વાર પછી તેમાં કાપા પાડી લેવા આવી રીતે રેડી થઈ ગઈ આપની સુખડી
Similar Recipes
-
-
-
સુખડી (Sukhadi recipe in Gujarati)
#trend4#sukhadi#week4#post4#cookpadindia#cookpad_guસુખડી એક એવી વાનગી છે જે ખૂબ જ સરળ અને ઝડપ થી બની જાય છે. તમને 1/2રાતે પણ ખાવાનું મન થાય તો ૧૦-૧૨ મિનિટ માં બનાવી શકો છો. નાના મોટા બધા ને ભાવતી હોય છે. Chandni Modi -
-
સુખડી (Sukhadi Recipe In Gujarati)
પૌષ્ટિક અને હેલ્દીસુખડી જે નાના-મોટા સહુને જ ભાવે છે જેમ દૂધ છે તેને કંઈક અલગ જ સ્વાદ છે તેની અંદર કઈ ઉમેરો કે ન ઉમેરો પૌષ્ટિક તો છે જ અને તેનો સ્વાદ પણ અનેરો છે તેવી જ રીતે પણ કંઈક આવું જ છે #ટ્રેડિંગ Varsha Monani -
-
-
-
સુખડી (Sukhadi Recipe In Gujarati)
#MAમધર્સ ડે સ્પેશિયલ સુખડીઆ દિવસ જેને આ દુનિયા બતાવી તેને વંદન કરીયે તેટલા ઓછા છે માં તે માં બીજા વનવગડાના વા તેની સુખડી મને ખુબજ ભાવે તો મેં સ્પેશ્યલ આ દિવસે તેના જેવી સુખડી બનાવી છે Saurabh Shah -
-
-
-
-
સુખડી (Sukhadi Recipe In Gujarati)
નાનપણમાં જ્યારે પણ મિઠાઈ ખાવાનું મન થાય ત્યારે મમ્મી ઝટપટ સુખડી બનાવી આપે.એ યાદ ને તાજી કરાવવા મેં પણ સુખડી બનાવી છે.#MA Rajni Sanghavi -
સુખડી (Sukhadi Recipe In Gujarati)
# મારી ઘરે પ્રસાદ માં ઘણી વખત બને છે અને શિયાળા માં પણ વસાણા તરીકે ઉપયોગ માં લઇ શકાય છે. ઘઉં ના લોટ અને ગોળ માંથી બને છે એટલે હેલ્થી બહુ જ છે.આ એક મીઠાઈ છે.ફટાફટ પણ બની જાય છે. Arpita Shah -
-
-
-
-
સુખડી (Sukhadi Recipe In Gujarati)
#Palak#EBસુખડી (ગોળ પાપડી)સુખડી એ એક જલ્દી બનતી સ્વીટ છે અને healthy પણ છે જ્. ઘર માં જ્યારે પણ કંઈ ગળ્યું ખવાનુ મન થાય ત્યારે તમે આને તરત જ્ બનાવી શકો છો. અને આના માટે જોઈતી વસ્તુ ઘર માં કાયમ મળી જ્ રહે છે. Aditi Hathi Mankad -
રાગી સુખડી (Ragi Sukhadi Recipe In Gujarati)
#GA4 #Week20 #ragiસુખડી એ ગુજરાતી લોકો ની મનપસંદ વાનગી છે. જેમાં મુખ્ય ઘટક ઘઉં નો લોટ, ઘી અને ગોળ છે. મેં અહીં રાગી માં લોટ નું ઉમેરણ કરી ને સુખડી બનાવી છે. Bijal Thaker -
-
-
સુખડી (Sukhadi Recipe In Gujarati)
ઘરમાં કોઈ મહેમાન આવે જલ્દીથી સ્વીટ ડિશ બનાવવું હોય તો સુખડી જલ્દીથી બની જાય છે. આજે મેં સુખડી બનાવી છે.#GA4#Week15#Jaggery Chhaya panchal -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12792905
ટિપ્પણીઓ (12)