ટોમેટો સૂપ(Tomato soup recipe in Gujarati)

khyati rughani
khyati rughani @cook_25414112
ગાંધીધામ

#GA4
#Week10

હેલ્લો મિત્રો આજે ગોલ્ડન એપ્રન ૪ માં આપેલ સૂપ બનાવ્યું છે હમણાં ઠંડી પડી રહી છે તો ગરમ ગરમ સૂપ ની મજા અલગ જ હોય છે.ટોમેટો સૂપ બનાવ્યું છે જે લગભગ બધાં ને પસંદ હોય છે.

ટોમેટો સૂપ(Tomato soup recipe in Gujarati)

#GA4
#Week10

હેલ્લો મિત્રો આજે ગોલ્ડન એપ્રન ૪ માં આપેલ સૂપ બનાવ્યું છે હમણાં ઠંડી પડી રહી છે તો ગરમ ગરમ સૂપ ની મજા અલગ જ હોય છે.ટોમેટો સૂપ બનાવ્યું છે જે લગભગ બધાં ને પસંદ હોય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
  1. ૫૦૦ગ્રામ ટામેટા
  2. ૩-૪ નાના ટુકડા આદું
  3. ૭-૮ કળી લસણ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    ટામેટાં સૂપ માટે નાં ઘટકો લઈ લઈએ.

  2. 2

    હવે સૂપ બનાવવા માટે ટામેટાં ને ગરમ પાણીમાં પાર બોઇલ કરી લઈએ.એક વાસણ માં પાણી ગરમ મૂકી તેમાં ટામેટા લઈ બૉઇલ કરી લઈએ.

  3. 3

    ત્યારબાદ ટામેટાં ને એક ચારણી માં લઈ પાણી દૂર કરી લઈએ.

  4. 4

    પાણી નીતરી જાય ત્યારબાદ ટામેટાં ની છાલ દૂર કરી લઈએ ટામેટાં બોયલ કર્યા હોવાથી છાલ તરતજ નીકળી જશે.

  5. 5

    છાલ કાઢી તૈયાર કરેલ ટામેટાં ને ક્રશ કરી લઈએ અને આદુ લસણ ની પણ પેસ્ટ કરી લઈએ.

  6. 6

    હવે સૂપ માટે તૈયાર કરેલ મિશ્રણ ગેસ પર ગરમ મૂકી તેમાં આદુ અને લસણ ની તૈયાર કરેલ પેસ્ટ નાખી લઈએ.

  7. 7

    ત્યારબાદ આપણે ગરમ સૂપ માં બટર ગરમ કરી તેમાં લવિંગ જીરું નો તડકો લગાવી દઈએ.અને સૂપ ને સર્વ કરીએ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
khyati rughani
khyati rughani @cook_25414112
પર
ગાંધીધામ

ટિપ્પણીઓ

Similar Recipes