કોકોનટ-પીનટ ચીકી (Coconut Peanut Chikki Recipe In Gujarati)

Heenaba jadeja @Heena
કોકોનટ-પીનટ ચીકી (Coconut Peanut Chikki Recipe In Gujarati)
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ક્રશ પીનટ કોકોનટ ચીક્કી (Crush Peanut Coconut Chikki Recipe In Gujarati)
#GA4#Week18#chikki Ankita Mehta -
કોકોનટ ડ્રાયફ્રૂટ્સ ચીક્કી અને ડેસિકેટેડ કોકોનટ ચીક્કી ( Coconut Dryfruit Chikki & Dececated Coconut
#GA4#Week15#Jaggery#ગોળ#ચીક્કી#chikki#cookpadindia#cookpadgujaratiચીક્કી નો ઉદભવ સંભવતઃ 19 મી સદીના લોનાવલા, મુંબઇ નજીક એક હિલ સ્ટેશનમાં થઈ થયો હતો, જ્યારે મગનલાલ અગ્રવાલ નામના એક સાહસિક કેન્ડી શોપના માલિકે ગોળ, મગફળી અને ઘી ના સંયોજન સાથે ગુડ દાની નામ ની મીઠાઈ ની શોધ કરી હતી.ભારતમાં ગોળ જમ્યા પછી ખાવાનું સામાન્ય છે. કેટલાક લોકો કહે છે કે તે પાચનમાં મદદ કરે છે અને આંતરડાને ઉત્તેજીત કરી શકે છે જેથી કબજિયાત અટકાવવા માટે તે અસરકારક છે. અહીં પ્રસ્તુત છે બે પ્રકાર ની ચીક્કી જે બંને માં કોલ્હાપુરી ગોળ ની સાથે ડ્રાયફ્રૂટ્સ તથા કોપરા (સ્લાઈસ, છીણ તથા ડેસિકેટેડ) નો વપરાશ કરેલ છે. આ ચીક્કી માંથી આપણને ગોળ, સૂકા મેવા તથા કોપરા ના ગુણ મળે છે જેથી તે એક હેલ્થી રેસીપી કહી શકાય. Vaibhavi Boghawala -
-
ક્રેનબેરી બદામ ચીકી (Cranberry Almond Chikki Recipe In Gujarati)
#US#cookpadindia#cookpadgujarati#ઉત્તરાયણ સ્પેશ્યલઉતરાયણ માં બધા અલગ અલગ ચીકી બનાવતા હોય છે. મેં ક્રેનબેરી બદામ ની ચીકી બનાવી ટેસ્ટ માં સરસ બની તમે પણ જરૂર થી બનાવો. Alpa Pandya -
-
તલ ને મગફળી ની ચીકી(Til Magfali Chiki Recipe In Gujarati)
#GA4#Week18#Chiki ચીકી બઘા ની ફેવરીટ હોય છે ચીકી શિયાળાની ઋતુમાં બનાવવામાં આવે છે ખાસ કરીને ચીકી ને મકરસંક્રાંતિ પર ખાવાનું મહત્વ વધારે છે Rinku Bhut -
સીંગદાણા ચીકી (Peanut Chikki Recipe In Gujarati)
#GA4 #Week18#cookpadindia#CookpadGujarati#Chikki#સીંગદાણા_ચીકી Henal Kothadiya _ #HENALs_Kitchen -
પીનટ ચીક્કી(Peanut Chikki Recipe In Gujarati)
#GA4#Week18#Chikkiચીક્કી એક પારંપરીક મીઠાઈ છે. ઉત્તરાયણ પર બધા ના ઘરે અલગ અલગ ચીક્કી બનતી હોય છે. શિયાળા માં ઠંડી હોવાથી ગોળ ની વાનગી બનાવી ને ખાવાથી ખૂબ ફાયદો થાય છે. અહીં પીનટ ચીક્કી બનાવેલ છે, શીંગદાણા અને ગોળ બંને ખુબ સરસ કોમ્બિનેશન છે અને ઠંડી માં શરીર માટે ફાયદાકરક પણ ખરું. Shraddha Patel -
પીનટ ચીકી રસમલાઈ શોટ્સ (Peanut Chikki Rasmalai Shots Recipe In Gujarati)
#GA4 #Week18 #chikkiમકરસંક્રાંતિ પર્વની ઉજવણી ચીકી વગર અધુરી લાગે છે. પણ મેં ચીકી ને અલગ રીતે સર્વ કરીનેમકરસંક્રાંતિ પર્વ માટે બેસ્ટ ડેઝર્ટ બનાવ્યું છે. Harita Mendha -
-
-
-
-
-
શીંગ ની ચીકી (Peanut Chikki Recipe in Gujarati)
શીંગ ની ચીકી#GA4#week12શકિત નો સ્ત્રોત એટલે ગોળ અને સાથે જો શીંગદાણા ભળે તો તો સોના માં સુગંધ..Namrata Bhimani
-
-
-
-
ડ્રાયફ્રૂટ ચીકી (Dry Fruit Chiki Recipe In Gujarati)
#GA4 #Week18 ઉતરાયણ માં અલગ અલગ ચીકી બનાવાય છે. Hetal Shah -
-
શીંગ અને કોપરાની ચીકી. (Peanut Coconut Chiki Recipe In Gujarati)
#GA4 #Week18 શીંગદાણા માં ખુબ જ પ્રમાણ માં પ્રોટીન હોય છે. અને ગોળ માં આયૅન હોય છે તે આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે. Apeksha Parmar -
-
કોકોનટ સીંગ ના લાડુ(peanut coconut ladoo Recipe in Gujarati)
એકલા સીંગ અને કોકોનટ ના લાડુ તો આપણે બનાવતા જ હોઈએ છે. ઓછા ઘી માં બનતા આ લાડુ ખાવા માં હેલ્ધી ને સાથે ટેસ્ટી પણ છે. ગોળ માંથી બનાવ્યા હોવાથી એનો ટેસ્ટ બહુ સરસ લાગે છે. Rinkal’s Kitchen -
-
-
શીંગ ચીકી (Peanut Chikki Recipe in Gujarati)
#GA4#Week18#Chikkiસંક્રાંતિ/ ઉતરાયણ પર્વ નિમિત્તે વિવિધ પ્રકારની ચીકી બનાવી લોકો ખાતા હોય છે. એમાં પણ વળી કોઈક ને નરમ/પોચી તો કોઈકને કડક/ક્રંચી ભાવતી હોય છે.મેં અહીં શીંગદાણાના ભૂકો કરી નરમ ચીકી બનાવી છે. Urmi Desai -
કોકોનટ ડ્રાયફ્રુટ પ્રોટીન ચીકી (Coconut Dryfruit Protein Chikki Recipe In Gujarati)
#GA4#Week18#chikki#healthy Sweetu Gudhka -
સીંગદાણા ની ચીકી (Peanut Chikki recipe in Gujarati)
#GA4#week12#peanuts શિયાળાની સિઝન આવે એટલે સીંગદાણાની ચીકી બનાવવાનું તો કઈ રીતે ભુલાય. સિંગદાણા અને ગોળ માંથી બનતી આ ચીકી ખૂબ જ પૌષ્ટિક હોય છે. સીંગદાણા નું પ્રોટીન અને ગોળનું લોહતત્વ શિયાળામાં આપણા શરીરને ઘણું પોષણ આપે છે. તલની, દાળિયાની, ડ્રાયફ્રુટની એમ ઘણી અલગ અલગ પ્રકારની ચીકીઓ બનતી હોય છે પણ સીંગદાણાની ચીકી નો સ્વાદ કંઈક અલગ જ હોય છે. Asmita Rupani -
ડ્રાયફ્રુટ્સ ચીકી (નટ્સ ચીકી)
#US#Cookpadgujaratiઉતરાયણ આવે એટલે દરેકના ઘરમાં ચીકી તો હોય જ છે. બધા જ લોકો તલની ચીકી શીંગદાણા ચીકી, દાળિયા ની ચીકી, કોપરાની ચીકી, ડ્રાયફ્રૂટ ચીકી આમ અલગ અલગ પ્રકારની ચીકી બનાવતા હોય છે.મેં ગોળ તેમજ ડ્રાયફ્રુટ ની મદદથી ખુબ જ ઝડપથી અને સરળતા થી બની જાય એવી સ્વાદિષ્ટ અને હેલ્ધી ડ્રાયફ્રૂટ ચીકી બનાવી છે. બધા જ ડ્રાયફ્રુટ વધતા ઓછા પ્રમાણમાં જરૂર મુજબ લઈ શકીએ છીએ. Ankita Tank Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14420356
ટિપ્પણીઓ