મસાલા ખીચીયા પાપડ (Masala Rice Papad Recipe in Gujarati)

સામાન્ય રીતે મસાલા પાપડ બનાવવા અડદના પાપડનો ઉપયોગ કરવામાં આવે છે. પણ મને ચોખાના પાપડ વધારે ભાવે છે એટલે હું મસાલા ખીચીયા પાપડ બનાવ્યા છે.
હોટલમાં મળતા મસાલા પાપડ ઉપર ઝીણા સમારેલા ટામેટા, ડુંગળી અને કાકડી હોય છે. મેં અહીં આ મસાલા પાપડ ઉપર ત્રણ પ્રકારની ચટણી પણ ઉપયોગમાં લીધી છે જે ખાવામાં ખૂબ સરસ, ચટપટું લાગે છે.
અડદના મસાલા પાપડ તો બનાવતા હોય છે તો હવે એક વખત આ મસાલા ખીચીયા પાપડ પણ ટ્રાય કરી જુઓ. ચોખાના પાપડ ની જગ્યાએ નાગલી ના પાપડના પણ બનાવી શકાય છે.
મસાલા ખીચીયા પાપડ (Masala Rice Papad Recipe in Gujarati)
સામાન્ય રીતે મસાલા પાપડ બનાવવા અડદના પાપડનો ઉપયોગ કરવામાં આવે છે. પણ મને ચોખાના પાપડ વધારે ભાવે છે એટલે હું મસાલા ખીચીયા પાપડ બનાવ્યા છે.
હોટલમાં મળતા મસાલા પાપડ ઉપર ઝીણા સમારેલા ટામેટા, ડુંગળી અને કાકડી હોય છે. મેં અહીં આ મસાલા પાપડ ઉપર ત્રણ પ્રકારની ચટણી પણ ઉપયોગમાં લીધી છે જે ખાવામાં ખૂબ સરસ, ચટપટું લાગે છે.
અડદના મસાલા પાપડ તો બનાવતા હોય છે તો હવે એક વખત આ મસાલા ખીચીયા પાપડ પણ ટ્રાય કરી જુઓ. ચોખાના પાપડ ની જગ્યાએ નાગલી ના પાપડના પણ બનાવી શકાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી સામગ્રી ભેગી કરી લો.
- 2
ખીચીયા પાપડને એક ડીશ માં મૂકી હળવા હાથે દબાવી લો જેથી મોટા ટુકડા થઈ જાય. હવે સૌ પ્રથમ ડુંગળી ઉમેરો, પછી ટમેટું અને કાકડી ઉમેરો.
- 3
હવે ત્રણેય ચટણી ઉમેરો, હવે ચાટ મસાલો, ખીચીયા પાપડનો ચૂરો, કાપેલું લીલું મરચું, સેવ, અને લીંબુનો રસ ઉમેરી કોથમીર ઉમેરો.
- 4
તૈયાર છે મસાલા ખીચીયા પાપડ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મસાલા પાપડ (Masala Papad Recipe In Gujarati)
આપણે હોટલમાં જમવા જઈએ ત્યારે મસાલા પાપડ ખાવા નું મન થાયછે પણ એજ પાપડ ધરે બનાવી એ તો મન ભરીને ખાઈ શકાય છે Pinal Patel -
મસાલા ખીચ્યાં પાપડ (સારેવડા -ચોખાના પાપડ)(Masala Khichya Papad recipe In Gujarati)
#સાઈડ અડદના પાપડને તળીને તેના ઉપર મિક્સ વેજીટેબલને ઝીણા સમારીને ભભરાવીને મસાલા પાપડ તરીકે ફૂલ ડીશ સાથે સાઈડમાં પીરસાય છે એમ ચોખના પાપડને પણ ધણીવાર જમણવારમાં પીરસાતા હોય છે.બપોરના સમયે ચા - કોફી સાથે પણ નાસ્તામાં આપી શકાય. Vibha Mahendra Champaneri -
ખીચીયા પાપડ ચાટ (Khichiya Papad Chaat Recipe In Gujarati)
મારી રેસીપી હેલ્ધી છે ચાટ ના ફોર્મ આપણે ટામેટાં કાકડી નો સલાડ ભરપૂર રીતે ખાઈ સકિયે છીએ. આમ આ ઉપરથી ચીઝ નાખવું હોય તો નાખી શકે છે.મુંબઈ સ્ટ્રીટ ફૂડ ખીચ્યાં પાપડ ચાટ Namrata sumit -
મસાલા પાપડ જૈન (Masala Papad Jain Recipe In Gujarati)
#GA4#Week23#PAPAD#COOKPADINDIA#COOKPADGUJRATI જ્યારે પણ રેસ્ટોરન્ટમાં જમવા જઈએ ત્યારે ઓર્ડર આપી ત્યારે આપણે એવું જ કહેતા હોઈએ છીએ કે પહેલા ફટાફટ મસાલા પાપડ આવવા દો. કારણકે ઓર્ડર એ પછી મીનીમમ 20 મિનિટ જેટલો સમય થતો જ હોય છે મેઈન કોર્સ ને સર્વ કરવામાં. અને આપણે ત્યાં જઈને બેસીએ એટલે ભૂખ ઉઘડી જ જાય છે અને ત્યારે મસાલા પાપડ બેસ્ટ ઓપ્શન છે મંચિંગ માટે..... Shweta Shah -
ચીઝી મસાલા ખીચીયા પાપડ (Cheese Masala Papad Recipe In Gujarati)
#સાઈડ#cookpadindia#cookpadgujratiમસાલા પાપડ આપણે દરેક બનાવતા જ હોઈએ છીએ મે અહી ખિચિયા પાપડ ના મસાલા પાપડ બનાવ્યા છે બાળકો સલાડ ખાતા નથી હોતા તો પાપડ ની ઉપર સલાડ ઉમેરી અને ચીઝ ફ્લેવર્સ આપી ખવડાવી એતો ખૂબ આરામથી ખાઈ લઈ છે . Bansi Chotaliya Chavda -
ખીચિયા ના મસાલા પાપડ (Khichiya Masala Papad Recipe In Gujarati)
ખિચીયા નાં પાપડ ને શેકી લો. તેનાં પર ચટણી લગાવી ને સલાડ પાથરી દો. ઉપર થી ચાટ મસાલો અને સેવ ભભરાવી દો. સર્વ કરો કોથમીર થી તૈયાર છે મસાલા ખિચીયા પાપડ👌🏻👍😋 JD -
મસાલા પાપડ ચાટ (Masala papadchat in gujarati)
#goldenappron3#week23#papad#માયઈબુકપોસ્ટ8અહીં મેં ચોખા ના લોટ ના ખીચીયા પાપડ નો ઉપયોગ કર્યો છે. Kinjalkeyurshah -
-
મસાલા પાપડ અને મસાલા પાપડ કોન (Masala Papad & Masala Papad Cone Recipe In Gujarati)
#GA4 #Week23#cookpad#cookpadindiaપાપડમસાલા પાપડ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય મસાલા પાપડ નાના મોટા દરેકને ભાવે છેમસાલા પાપડ બનાવતા રહે છે પણ તે હોટલ જેવા ક્રિસ્પી અને ક્રંચી રહે તે માટે ની જરૂરી ટીપ્સ અને ટ્રીક્સ સાથે રેસીપી હું શું કરું છું જે જરૂરથી ટ્રાય કરશો ખૂબ જ નથી અને ઓછી મિનિટોમાં બની જાય તેમ છે Rachana Shah -
મસાલા ખીચીયા (masala khichiya recipe in Gujarati
#ફટાફટજ્યારે કઈ ફટાફટ ખાવાનું મન થાય તો chat સૌથી પહેલા મનમાં આવે તમે આજે ખીચીયા નું શાક બનાવ્યું છે મસાલા ખીચીયા બનાવ્યા છે.જેમાં કંઈ પ્રિપેરેશન કરવાની નથી હોતી બસ ફટાફટ સમારેલા સલાડ ,ચટણી,બીજી થોડી સામગ્રી અને ઉપર ભભરાવી દો તૈયાર છે આપણો મસાલા ખિચિયા. Pinky Jain -
-
પાપડ ચુરી (Papad Churi Recipe In Gujarati)
#CWM2#hathimasalaહોટલમાં આપણે મસાલા પાપડ તો મંગાવીએ છીએ પણ આ પાપડ ચુરીએ મસાલા પાપડ કરતા પણ વધુ સ્વાદિષ્ટ લાગે છે Pinal Patel -
-
-
-
-
મસાલા ખીચીયા પાપડ (Masala Khichiya Papad Recipe In Gujarati)ઉં
#GA4#Week23#Papad#post.8દરેક જમણમાં અલગ-અલગ રીતે પાપડ માં વેરાઈટી બનાવીને સર્વ કરવામાં આવે છે. આજે મેં ઘઉંના ચીલી ફ્લેક્સ વાલા ખીચીયાના વેજીટેબલ મસાલા ખીચીયા બનાવ્યા છે. Jyoti Shah -
-
મસાલા પાપડ (Masala Papad Recipe In Gujarati)
મોટાભાગના લોકો રેસ્ટોરાંમાં જમવા જાય ત્યારે મસાલા પાપડ મગાવતા હોય છે. મસાલા પાપડ તમે ઘરે પણ બનાવી શકો છો, રેસિપી જોઈ લો મસાલા પાપડ માટે અડદની દાળના મરી વાળા પાપડ સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે. Nidhi Jay Vinda -
-
-
મસાલા રોઝ કોન પાપડ (Masala Rose Cone Papad Recipe In Gujarati)
#GA4#Week23#પાપડ પાપડ એ નાના મોટા બધા ને જ ભાવે છે.એમાં પણ મસાલા પાપડ તો નાના બાળકો ને પણ ભાવે.અને રોઝ પાપડ તો જોઈને જ ખાવા નું મન થઈ જાય જે દેખાવ માં ખૂબ સરસ લાગે છે.હું તો અવાર નવાર બનાવું છું અને તમે પણ જરૂર ટ્રાય કરજો. Sheth Shraddha S💞R -
મસાલા પાપડ (Masala Papad Recipe In Gujarati)
પાપડ સ્પેશ્યલચટપટુ ખાવા ની ઈચ્છા થાય ત્યારે મસાલા પાપડ એ બેસ્ટ ઓપ્શન છે. Chhatbarshweta -
ખીચીયા પાપડ ચાટ (khichiya Papad chat recipe in Gujarati)
#goldenapron3 #week23 #papad Ekta Pinkesh Patel -
-
-
-
મસાલા પાપડ (Masala Papad Recipe in Gujarati)
રેસ્ટોરન્ટમાં મળે એવા આજે મેં મસાલા પાપડ બનાવ્યા છે જે બાળકોને ખાવા ગમે છે. Chhaya panchal -
-
મસાલા ખિચિયા પાપડ (Masala Khichiya papad Recipe in Gujarati)
#GA4#Week23#Papad/ પાપડઅથાણાં અને પાપડ એ તો ગુજરાતી ભાણા નું અભિન્ન અંગ છે. એમાંય પાપડ તો ગમે ત્યારે ખવાય.... આજે મેં મુંબઈ ઝવેરી બજાર સ્પેશિયલ મસાલા ખિચિયા પાપડ બનાવ્યા છે. Harsha Valia Karvat
More Recipes
ટિપ્પણીઓ (4)