ઓનીયન ગાર્લિક બ્રેડ (Onion Garlic bread Recipe in Gujarati

Urmi Desai @Urmi_Desai
ઓનીયન ગાર્લિક બ્રેડ (Onion Garlic bread Recipe in Gujarati
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં મેલ્ટેડ બટર લસણ, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો અને મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરી લો. બેકિંગ ટ્રે લઇ બટર લગાવી ગ્રીસ કરી લો. હવે બ્રેડને કટ કરી એની બધી સાઈડસ પર બટર લગાવી દો.
- 2
હવે ગાર્લિક બટરવાળુ મિશ્રણ બ્રેડ પર એક સરખા ભાગે લઈ સ્પ્રેડ કરો. ઉપર ડુંગળી અને ચીઝ પાથરો.
- 3
પ્રિહિટેડ ઓપનમાં 180 ° તાપમાન પર8 થી 10 મિનિટ સુધી થવા દો.
- 4
તૈયાર છે ઓનીયન ગાર્લિક બ્રેડ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic Bread Recipe In Gujarati)
#GA4 #Week24 આજના બાળકો અને મોટા નાના બધા ને ભાવતું ચીઝ ગાર્લિક બ્રેડ Bina Talati -
-
-
-
-
-
-
-
-
-
-
-
ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe in Gujarati)
#GA4 #Week20ગાર્લિક બ્રેડ એ ઝટપટ બની જતી સ્વાદિષ્ટ વાનગી છે.બ્રેકફાસ્ટ,લંચ કે ડિનર માટે પરફેક્ટલી સુટેબલ.તેમજ ખૂબ જ ઓછા ઈન્ગ્રેડિયન્ટ થી બની જાય છે. Payal Prit Naik -
-
-
-
-
-
ઈટાલીયન ગારલિક બ્રેડ (Italian Garlic Bread Recipe In Gujarati)
બાળકોનું ફેવરીટ.#GA4#week5 zankhana desai -
-
ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe in Gujarati)
આ ફાસ્ટ ફૂડના જમાનામાં બાળકોને ભાવતી પ્રિય વાનગી છે#GA4#WEEK26 Shethjayshree Mahendra -
ઈન્સ્ટન્ટ ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic Bread Recipe in Gujarati)
#GA4#Week20#garlic bread Shah Prity Shah Prity -
ક્વિક ગાર્લિક બ્રેડ (Quick Garlic Bread Recipe In Gujarati)
આ એક બ્રેડ માં થી બનતી ની વાનગી છે.જ્યારે પૂરતો સમય ન હોય અને ગાર્લિક બ્રેડ ખાવાની ઈચ્છા હોય તો તમે જલ્દી થી બનાવી શકો છો Stuti Vaishnav -
-
ગાર્લિક બ્રેડ(Garlic Bread Recipe In Gujarati)
#ફટાફટ#cookpadindiaખૂબ જ ઝડપથી બની જાય એવી ટેસ્ટી રેસીપી લઈ ને આવી છું. નાના મોટા સૌ કોઈને ભાવે એવા ગાર્લિક બ્રેડ. સુકા લસણની ફ્લેવર ખુબ જ સરસ આવશે. અહીંયા મેં ગાર્લિક બ્રેડ પેનમાં ગેસ ઉપર જ કર્યા છે ખૂબ જ ઝડપથી અને સરસ બનશે. Shreya Jaimin Desai -
-
ચીઝ ગાર્લીક બ્રેડ (Cheese Garlic Bread Recipe in Gujarati)
#GA4#WeeK20#cheez garlic bred Yamuna H Javani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14644380
ટિપ્પણીઓ (3)