બ્રોકલી વેજ સુપ (Broccoli Veg Soup Recipe In Gujarati)

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
નવસારી

#બ્રોકલી_વેજ_સુપ

#MaggiMagicInMinutes
#Collab

બ્રોકલી વેજ સુપ (Broccoli Veg Soup Recipe In Gujarati)

#બ્રોકલી_વેજ_સુપ

#MaggiMagicInMinutes
#Collab

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 વ્યક્તિ
  1. 100 ગ્રામબ્રોકલી
  2. 2 પેકેટ મેગી મસાલા મેજીક
  3. 2 ચમચીસમારેલી ગાજર
  4. 3 ચમચીસમારેલું લીલું, લાલ અને પીળું કેપ્સિકમ
  5. 1 ચમચીસમારેલું લસણ
  6. 1/4 ચમચીઆદુની છીણ
  7. 2 ચમચીઆરાલોટ
  8. 1/2 ચમચીક્રશડ મરી
  9. 1 ચમચીચીલી ફ્લેક્સ
  10. સ્વાદાનુસાર મીઠું
  11. 2 ચમચીઓલિવ ઓઈલ
  12. 1 ચમચીબટર
  13. 200 મિલી પાણી

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બધી સામગ્રી ભેગી કરી લો. એક પેનમાં ઓલિવ ઓઈલ અને બટર ઉમેરી સમારેલું લસણ 2 થી 3 મિનિટ સુધી સાંતળો. ત્યારબાદ ગાજર અને કેપ્સિકમ ઉમેરી 2 થી 3 મિનિટ સુધી સાંતળો.

  2. 2

    હવે સમારેલી બ્રોકલી ઉમેરો 2 થી 3 મિનિટ સુધી સાંતળો. હવે આરારૂટ ઉમેરો બરાબર મિક્સ કરી લો.

  3. 3

    હવે મેગી મસાલા મેજીક કયુબ ઉમેરો બરાબર મિક્સ કરી લો. હવે પાણી ઉમેરી 5 થી 7 મિનિટ સુધી ઉકળવા દો.

  4. 4

    હવે આદુ, મરી, ચીલી ફ્લેક્સ અને મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરી 5 મિનિટ સુધી ઉકળવા દો. હવે સર્વીંગ બાઉલમાં કાઢી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Urmi Desai
Urmi Desai @Urmi_Desai
પર
નવસારી
My Blog http://tastebudsfoodlovers.blogspot.com/?m=1.મને રસોઈમાં અખતરાં કરવા ગમે છે અને નવી નવી વાનગીઓ પણ બનાવવામાં ઘણો રસ છે
વધુ વાંચો

Similar Recipes