ફરાળી થાળી (Farali thali Recipe in Gujarati)

મહાશિવરાત્રી પર્વ નિમિત્તે આજે મેં અહીં વિવિધ ફરાળી વાનગીઓ બનાવીને થાળી તૈયાર કરી છે.
જેમાં સાબુદાણા ની ખીચડી, રતાળુ - બટાકાની ભાજી, શિંગોડાનો શીરો, શક્કરીયાં ની ચાટ, શીંગદાણા ના લાડુ અને કેસર ડ્રાય ફ્રુટ લસ્સી.
આમાંથી કોઈ પણ પ્રકારની વાનગી ઉપવાસ માટે બનાવી શકો છો.
ફરાળી થાળી (Farali thali Recipe in Gujarati)
મહાશિવરાત્રી પર્વ નિમિત્તે આજે મેં અહીં વિવિધ ફરાળી વાનગીઓ બનાવીને થાળી તૈયાર કરી છે.
જેમાં સાબુદાણા ની ખીચડી, રતાળુ - બટાકાની ભાજી, શિંગોડાનો શીરો, શક્કરીયાં ની ચાટ, શીંગદાણા ના લાડુ અને કેસર ડ્રાય ફ્રુટ લસ્સી.
આમાંથી કોઈ પણ પ્રકારની વાનગી ઉપવાસ માટે બનાવી શકો છો.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ લસ્સી માટે એક મિક્સર જારમાં બધી સામગ્રી ઉમેરો. 2 ચમચી ડ્રાય ફ્રુટ કતરણ અલગ રાખો. હવે મિક્સર જારમા 2 થી 4 ટુકડા બરફ ઉમેરી લો પાવર પર ચલાવી લો. તૈયાર થયેલ લસ્સી એક પેનમાં કાઢી ઉપર ડ્રાય ફ્રુટ કતરણ,વ ઈલાયચી પાઉડર અને કેસર તાંતણા ભભરાવી દો. ફ્રીઝમા ઠંડી કરવા મૂકો.
- 2
શાક માટે સમારેલા રતાળુ આને બટાકામાં બધો મસાલો ઉમેરી બરાબર મિક્સ કરી લો. એક પેનમાં તેલ ગરમ થાય એટલે તેમાં મીઠા લીમડાના પાન અને કાપેલા મરચાં ઉમેરીને રતાળુ-બટાકા ઉમેરો બરાબર મિક્સ કરી લો.
- 3
8 થી 10 મિનિટ સુધી ઢાંકીને થવા દો. વચ્ચે વચ્ચે હલાવતા રહેવું.
- 4
એક બાઉલમાં શીંગદાણા નો ભૂકો, ખાંડ, ઘી, સૂંઠ અને ઈલાયચી પાઉડર ઉમેરીને બરાબર મિક્સ કરી લાડુ બનાવી લો.
- 5
એક બાઉલમાં સમારેલા શક્કરીયાં લઈ બાકીની સામગ્રી ઉમેરી બરાબર મિક્સ કરી લો.
- 6
એક પેનમાં ઘી ગરમ થાય એટલે તેમાં શીંગોડાનો લોટ ઉમેરો 8 થી 10 મિનિટ સુધી ધીમા તાપે શેકી લો. ત્યારબાદ પાણી ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરી 5 થી 7 મિનિટ સુધી થવા દો. હવે ડ્રાય ફ્રુટ કતરણ, સૂંઠ અને ઈલાયચી પાઉડર ઉમેરીને બરાબર મિક્સ કરી ગેસ બંધ કરી લો.
- 7
એક પેનમાં તેલ ગરમ થાય એટલે તેમાં કાપેલા મરચાં, લીમડાના પાન, શીંગદાણા, તલ ઉમેરો બરાબર મિક્સ કરી બાફેલા બટાકા ઉમેરો 2 થી 3 મિનિટ સુધી થવા દો. સાબુદાણામા બધા મસાલા ઉમેરો બરાબર મિક્સ કરી પેનમાં ઉમેરો ઢાંકીને 5 થી 7 મિનિટ સુધી થવા દો. વચ્ચે વચ્ચે હલાવતા રહેવું. થઈ જાય એટલે તેમાં લીંબુનો રસ અને નાળિયેર નું છીણ ઉમેરી બરાબર મિક્સ કરી લો.
- 8
તૈયાર છે ફરાળી થાળી. જેમાંથી તમે કોઈ પણ પ્રકારની વાનગી ઉપવાસ માટે બનાવી શકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફરાળી થાળી (Farali Thali Recipe In Gujarati)
આજે રામનવમી ના પાવન પર્વ નિમિત્તે અહીં ફરાળી થાળી ની રેસીપી મૂકેલી છે. Hetal Siddhpura -
શીંગના લાડુ (Shingna ladu Recipe in Gujarati)
#ઉપવાસઈન્ડિયન સ્નીકરશીંગદાણા માંથી ઝડપથી બની જતી વાનગી એટલે શીંગના લાડુ. જે શ્રાવણ માસ દરમિયાન બનાવી શકાય છે. Urmi Desai -
ફરાળી થાળી(જન્માષ્ટમી સ્પેશ્યલ)(farali thali recipe in gujarati)
Happy Janmashtami to all🙏જન્માષ્ટમીના તહેવાર પર આપણા ગુજરાતની કેટલીક ખાસ ફરાળી વાનગીઓનો થાળ હું આજે લઇને આવી છું. વાનગીઓ છે,સાબુદાણાની ખિચડી,દહીં રતાળું,ફરાળી રોટલી,ફરાળી સૂકી ભાજી,રાજગરાનો શીરો,ફરાળી સુખડી,રાજગરાના લાડુ,રતાળું ની ચિપ્સ,બટાકાનો સ્પાઇસી ચેવડો,બટાકાની ચિપ્સ,મેવો...સુખડી અને રોટલી મિક્સ ફરાળી લોટમાંથી બનાવી છે. દહીં રતાળું અને રતાળું ની ચિપ્સ મારા ફેમિલી ની મનપસંદ વાનગી છે. બટાકાની ચીપ્સ અને ચેવડો સૂકવણીનો છે.#સાતમ#વેસ્ટ#india2020 Palak Sheth -
મીક્સ ફરાળી ડ્રાય ફ્રૂર્ટ્સ લાડુ" (mix farali dry fruits laddu recipe in gujarati language)
#માઇઇબુક#પોસ્ટ30#ફરાળી#ઉપવાસ#મીઠાઈઆજે હું તમારા માટે લઈ ને આવી છું મારી પોતાના ની ફેવરેટ ફરાળી વાનગી "મીક્સ ફરાળી ડ્રાય ફ્રૂર્ટ્સ લાડુ" જો તમે ઉપવાસ કરતા હોવ તો તમે પણ આજે જ બનાવો આ સ્વાદિષ્ટ ફરાળી ડ્રાય ફ્રૂર્ટ્સ લાડુ". Dhara Kiran Joshi -
રોસ્ટેડ મીની પાત્રા (Roasted Mini Patra Recipe In Gujarati)
અળવી નાં પાત્રા મસાલા વાળો લોટ લગાવી બાફીને, વઘારીને અને તળીને ખાઈએ છીએ.આજે મેં નાના અળવી નાં પાત્રા મસાલા વાળો લોટ લગાવી રોલ કરી એકદમ ઓછા તેલમાં શેકી લીધા.આને ઉછાળેલા પાત્રા પણ કહેવામાં આવે છે.આ રીતે બનાવેલા પાત્રા 2 થી 3 દિવસ સુધી રાખી શકાય છે. જેથી બહાર જવાનું થાય ત્યારે નાસ્તા માટે બનાવી શકાય છે. Urmi Desai -
ફરાળી વ્રતની થાળી (Farali Vrat Thali Recipe In Gujarati)
Happy Mahashivratri to all of you Friends..🙏#cookpadindia#cookpadgujarati#ફરાળી_વ્રતની_થાળી ( Farali Vrat Thali Recipe in Gujarati )1) સાબુદાણાની ખીર2) મોરૈયા ની ખીચડી3) બટાકા ની સૂકી ભાજી4) શક્કરિયાં ચાટ5) રાજગરા ની આલુ પૂરી6) રાજગરાની કઢી7) ફરાળી ચેવડો ઉપવાસ દરમિયાન આરોગી સકાય એવી અઢળક વાનગીઓ છે. ઉપવાસ ની દરેક વાનગીઓ માં એકદમ ઓછી વસ્તુઓ વાપરવામાં આવે છે. છતાં પણ સ્વાદ માં ખુબ જ સરસ અને ટેસ્ટી લાગે છે. આજે મે મહાશિવરાત્રી નિમિત્તે એકદમ સરળ અને સાદી વ્રત ની થાળી બનાવી છે. જેમાં મે રાજગરાની પૂરી, સાબુદાણા ની ખીર, મોરૈયા ની ખીચડી, બટાકા ની સૂકી ભાજી, શક્કરિયાં ચાટ, ફરાળી ચેવડો અને રાજગરાની કઢી પીરસી છે. આ એકદમ સાદી દેખાતી થાળી ખાવા માં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Daxa Parmar -
શક્કરીયાં નો શીરો (Sweet Potato Halwa Recipe In Gujarati)
#મહાશિવરાત્રીસ્પેશિયલ#Cookpadgujarati મહાશિવરાત્રી ના દિવસે ઉપવાસ રાખી શિવ ઉપાસના નું મહત્વ રહેલું છે. ઉપવાસ માટે ફરાળ માં ઉપયોગ કરી શકાય તેવો શક્કરીયાં નો સ્વાદિષ્ટ શીરો. શક્કરીયાં એક ખૂબ જ ગુણકારી કંદ છે. Bhavna Desai -
-
ફરાળી થાળી (Farali Thali Recipe In Gujarati)
ગોકુળ આઠમે ફરાળી વાનગીઓ સાથે ની ફુલ થાળી બનાવી ને ખાવાની ખૂબ મજા આવી ગઈ#શ્રાવણ Pinal Patel -
ફરાળી થાળી
#ઉપવાસમેં અહીં ફરાળી થાળી મૂકી છે જેમાં મેં રાજગરાની પૂરી ,શકરીયા નો શીરો, સાબુદાણાના રીંગ વડા, તળેલા મરચાં, મસાલા કાકડી, ફરાળી ચટણી છાશ અને દહીં બનાવ્યા છે. Tanvi vakharia -
ફરાળી થાળી (farali thali recipe in Gujarati)
#ઉપવાસ માકંદ બટાકા શકકરિયા રાજગરો વગેરે ખાઇ શકાય છે આ બધુજ વાપરી ને થાળી બનાવવા નો સફળ પ્રયત્ન કર્યો છે મને ખાતરી છે કે બધા ને જરૂર પસંદ આવશે થાળી માં ઉધીયુ પૂરી શીરો સાબુદાણા વડા મોરૈયા નોભાત કઢી ચટણી કાતરી છે Kokila Patel -
ફરાળી થાળી (Farali Thali Recipe In Gujarati)
#ff1આજે ગુરૂવાર અને અમારા ઘરે ગુરુવારે બધા ઉપવાસ કરે એટલે મેં ફરાળી થાળી બનાવી છે જેમાં રાજગરાના દૂધીના થેપલા કંદ ની સુકી ભાજી બટાકાનું રસાવાળુ શાક છાશ શકરીયા નો શીરો બનાવ્યો છે સાથે બીટ નું રાઇતું પણ છે Kalpana Mavani -
છત્તીસગઢ પરંપરાગત સ્વીટ ખુરમી (Chhattisgarh Traditional Sweet Khurmi Recipe In Gujarati)
ભાદ્રપદ મહિનાની અમાવાસ્યાના દિવસે છત્તીસગઢમાં ઉજવાતા તહેવારને પોલા તિહાર કહેવામાં આવે છે. આ દિવસે ખેડૂતો તેમના બળદની પૂજા કરે છે અને તેમના ઘરમાં માટીના બનેલા બળદની પૂજા કરે છે. જો કે, પોળાના તહેવાર નિમિત્તે વિવિધ પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે. આ દિવસની પરંપરાગત વાનગી ખુરમીને આપવામાં આવે છે. Poonam Joshi -
કેસર ક્રીમ ડ્રાયફ્રુટ આઈસ્ક્રીમ (Kesar Cream Dryfruit Ice Cream Recipe In Gujarati)
#APR કેસર ક્રીમ ડ્રાય ફ્રુટ આઈસ્ક્રીમમને વેનીલા આઈસ્ક્રીમ અને ડ્રાય ફ્રુટ આઈસ્ક્રીમ વધારે ભાવે એટલે મેં આજે કેસર ક્રીમ ડ્રાય ફ્રુટ આઈસ્ક્રીમ બનાવ્યું. Sonal Modha -
ફરાળી થાળી (Farali Thali Recipe In Gujarati)
#શ્રાવણ#સાતમ આઠમ સ્પેશિયલ રેસીપી#ff3જન્માષ્ટમી નિમિત્તે Jayshree Doshi -
ફરાળી થાળી (Farali Thali Recipe In Gujarati)
ગુજરાતમાં વ્રત તહેવારો નું ખૂબ જ મહત્વ છે. વ્રત હોય ત્યારે ફરાળ તો હોય જ. તો મે અહી ફરાળી થાળી બનાવી છે જેમાં શાક ,પૂરી ,સૂકી ભાજી ,સાબુદાણાની ખીચડી મીઠાઈમાં ગાજરનો હલવો તથા સલાડ અને ફુદીના વાળી છાસ બનાવ્યા છે જે તમને ખૂબ જ પસંદ આવશે. ગુજરાતી ફરાળી થાળી Valu Pani -
ફરાળી લાડુ (Farali laddu Recipe in Gujarati)
હમણાં નવરાત્રિ દરમિયાન ઉપવાસ હોય એટલે તો શરીર માં કેલેરી ઓછી થઈ જાય એટલે.. મસ્ત કેલેરી યુક્ત આ લાડુ સીંગદાણા અને કોપરા,ગોળ , ડ્રાય ફ્રુટ બધું જ શક્તિ વર્ધક હોય એટલે ગરબા રમીને ભુખ લાગે તો..ખાઈએ તો તરત જ તાકાત મળે.્ Sunita Vaghela -
સાંબાની ફરાળી ખીર (Samba ni kheer recipe in Gujarati)
#ફરાળી,માત્ર ત્રણ જ વસ્તુ થી અને ફટાફટ બની જતી આ ફરાળી ડીશ છે.હેલધી તો છે જ.... Sonal Karia -
ફરાળી થાળી (Farali Thali Recipe In Gujarati)
#વ્રત ,ઉપવાસ રેસીપી #શ્રાવણ#ff3 suran#સાતમ આઠમજન્માષ્ટમી નિમિતે) Saroj Shah -
કાજુ કતરી (Kaju Katri Recipe In Gujarati)
#Weekend#Home_Made #Aluna_Vrat #Fast#રક્ષાબંધનનાના બાળકોથી લઈને મોટા દરેકને પ્રિય એવી કાજુ કતરી. જે મીઠાઈ તરીકે સૌથી વધુ લોકપ્રિય છે. આ મીઠાઈ મેં મારી દિકરીને અલુણા_ વ્રત નિમિત્તે ઉપવાસમાં ખાવા માટે બનાવી હતી.તો આવનારા #રક્ષાબંધન_પર્વ નિમિત્તે આ મીઠાઈ બનાવી શકાય છે. જે ઘરે પણ થોડી ચોકસાઈ રાખીને થોડા સમયમાં જાતે જ બનાવી શકાય છે અને #૧૨_થી_૧૫ દિવસ સુધી બહાર જ રાખી શકાય છે. મેં અહીં સાદી કાજુ કતરી બનાવી છે, આમાં કેસર તાંતણા ઉમેરી કેસર કાજુ કતરી પણ બનાવી શકાય છે. જો તમે પ્રથમવાર બનાવતા હોય તો આપેલા માપ કરતા અડધા કે ત્રીજા ભાગના માપથી બનાવવા પ્રયત્ન કરી જુઓ. Urmi Desai -
શક્કરિયા નો હલવો(Sweet Potatoes Dessert recipe in Gujarati)
#SSM અત્યારે ખૂબ સરસ તાજા શક્કરિયા માર્કેટમાં મળી રહ્યા છે...અને રમઝાન માસ પણ ચાલી રહ્યો છે...દેશમાં સર્વ ધર્મ ની ઉજવણી કરવામાં આવે છે તો મેં પણ બનાવ્યો શક્કરિયાં નો હલવો જે ડ્રાય ફ્રુટ પાઉડર, મલાઈદાર દૂધ તેમજ કેસર ઈલાયચી ની રીચનેસ અને ફ્લેવર થી ભરપૂર છે. Sudha Banjara Vasani -
-
શક્કરિયા નો શીરો (Sweet Potato Sheera Recipe In Gujarati)
મહાશિવરાત્રી ની ફરાળી થાળી Jayshreeben Galoriya -
ટીંડોરાનુ શાક (Tindora nu Shak Recipe in Gujarati)
#EB#Tindoraસામાન્ય રીતે ટીંડોરા/ટીંડોળાનુ શાક પેનમાં ચેડવીને બનાવીએ છીએ.પણ મને આ રીતે તળીને બનાવવામાં આવતું શાક વઘારે ભાવે છે.આ શાક કોલેજ કાળ દરમ્યાન હોસ્ટેલમાં રહીને અભ્યાસ કર્યો હતો ત્યારે આ શાક મેં પ્રથમ વખત ત્યાં ખાધું હતું ત્યારથી આ શાક મારી પસંદગીનું શાક બની ગયું. મને તો આ શાક ખૂબ જ ભાવે છે પણ મારા બંને બાળકોને પણ આ શાક ખૂબ પ્રિય છે. Urmi Desai -
ઘઉં ના લોટ નો શીરો (Wheat Flour Sheera Recipe In Gujarati)
શિયાળામાં ડ્રાય ફ્રુટ વાળો શીરો શરીર માટે ખૂબ જ ગુણકારી છે Pinal Patel -
ફરાળી થાળી (Farali Thali Recipe In Gujarati)
#ff1#non fried Ferrari recipe#post3 રાજગરા નાં થેપલા,હોમમેડ શ્રીખંડ, બટાકા નું શાક, મરચા...ગુજરાતી ફરાળ ની ફૂલ થાળી ની રેસીપી અહીંયા શેયર કરું છું. Varsha Dave -
કેસર પિસ્તા લસ્સી (Kesar Pista Lassi Recipe In Gujarati)
#ff1આજથી શરૂ થતા આ શ્રાવણ માસમાં ઉપવાસ દરમ્યાન ફરાળ તરીકે આ વાનગી બનાવી શકાય છે. જે દહીં, ડ્રાય ફ્રુટ, કેસર અને ખાંડ ઉમેરી બનાવી છે. Urmi Desai -
શિંગોડા નો શીરો (ShingodaFlour Sheero Recipe in Gujarati)
શિંગોડા જે શિયાળાની ઋતુમાં સરસ મળે છે. જેને સૂકવીને તેના લોટમાંથી બનાવવામાં આવે છે આ શીરો જે ઉપવાસ માટે ફરાળ તરીકે બનાવી શકાય છે. જેના ઘણા ફાયદા છે. વિટામિન થી ભરપુર શિગોંડાનો શીરો બનાવીને ખાવાની મજા પડશે. Urmi Desai -
-
More Recipes
ટિપ્પણીઓ (19)