મેથીયા મરચા (Methiya Marcha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મેથી ને સેકી પીસિલો
- 2
આ પીસેલા ભુંકા માં ધાણાજીરું મીઠું ખાંડ અને લીંબુ તેમજ હળદર ને મિક્સ કરીને મરચા માં ભરી લો.
- 3
થોડું તેલ મૂકી આ મરચા ને રાઈ હિંગ મૂકી સાતડો.
- 4
મરચા તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
મરચા નું અથાણું (Marcha Athanu Recipe In Gujarati)
#week1#WK1 લીલાં મરચાનું અથાણું ખાવામાં ઘણું જ ટેસ્ટી હોય છે. અને અથાણું ઝડપથી બની જાય છે. Payal Sachanandani (payal's kitchen) -
કાઠિયાવાડી મેથીયા મરચાં (kathiyawadi methiya marcha Recipe In Gujarati)
#પોસ્ટ૯#ફટાફટ Chudasma Sonam -
-
મેથીયા મસાલા ખાખરા (Methiya Masala Khakhra Recipe In Gujarati)
આજકલ ખાખરા તો અલગ અલગ રીતે બનાવે છે છોકરાઓ માટેઆપણે પણ ચા સાથે ખવાય છે મે અહીં મેથીયા મસાલો નાખી ને બનાવ્યા છે તો આવો જોઈએ કઈ રીતે બને છેતમે પણ જરૂર બનાવજો#KC chef Nidhi Bole -
ભરેલા મરચા(Stuffed Marcha recipe in Gujarati)
ગુજરાતીઓના પ્રિય ભરેલા ચટપટા મરચાં ,travelling મા પણ લઈ જઈ સકો તેવા ,જરૂર બનાવજો.#GA4#week14 Neeta Parmar -
-
મેથીયા લાલ મરચા (Methiya lal Maracha recipe in Gujarati)
શિયાળો આવે એટલે મરચા ખાવા ની મોજ પડી જાય ઉનાળામાં ઘણાને ગરમ પડે એટલે ન ખાતા હોય પણ શિયાળામાં અલગ અલગ રીતે મરચાં બનાવી ખાવાની બહુ મજા આવે Sonal Karia -
મેથીયા મરચાં (Methia Marcha Recipe In Gujarati)
શિયાળા ના સ્પેશિયલ મરચાં ઠંડી ઉડી જાય અને જમવામાં જલસો પડી જાય તેવા. Kirtana Pathak -
-
ભરેલા મરચા(Stuffed Marcha Recipe in Gujarati)
ભોજન સાથે ઘણી વસ્તુઓ એવી હોય છે કે જેના વિના કંઈક અધુરૂં લાગે છે. ભરેલા મરચા એક એવી ડિશ છે કે જે સાઇડડિશ તરીકે તો પીરસાય જ છે પણ જો ઘરમાં કોઈ ને બનાવેલ શાક ન ભાવતું હોય તો મેઇન ડિશ તરીકે પણ લઈ શકાય છે.#GA4#Week13#chilli#cookpadindia#cookpadgujarati Rinkal Tanna -
-
મેથીયા ગુંદા (Methiya Gunda Recipe In Guarati)
#EB#week1 ગુંદા ની અનેક વાનગી ઓ બને.પણ વિશેષ કરી ને એ અથાણાં માં વધારે વપરાય..અહીંયા મે મેથી નો ઉપિયોગ કરી ને ગુંદા નું સૂકું અથાણું બનાવ્યું છે.જે ટેસ્ટ માં મસ્ત લાગે છે.અને લાંબો સમય સારા રહે છે. Varsha Dave -
-
-
મેથીયા મસાલો (Methiya Masala Recipe in Gujarati)
Mera Man... ❤ Kyun Khana ChaheMera Man❤.... Na Jane Kyun jud Gaya Kaise...Ye khane ka Man❤Khaneme FRESH ACHAR ChahiyeKaisa Ye Diwanapan.... આજે હું ૧ એવી રેસીપી બતાવું છું.... કે.... જો એ દાળ મા પડે તો... રસોઇયા ની દાળ ને પાછી પાડે.... કોઈ શાક કે ફ્રુટ મા મેળવીએ જેમકે ટીંડોળા, ગાજર, આંબાહળદળ, મકાઇ, ફુલાવર, દ્રાક્ષ, પાઇનેપલ, મરચાં, અને ખાસ તો કેરી.... તો .... આચાર બની જાય.... તદઉપરાંત ખાખરા, પરાઠા, ઢોકળાં, ઇડલી, ખીચું... તમે ધારો ત્યાં..... રસોઇ મા એનાથી ૧ સ્પેશિયલ સ્વાદ ઉમેરાય છે.... એ છે મેથીયા નો મસાલો.....મારી માઁ રોજીંદા ઉપયોગ માટે એમાં રાઇ ના કુરીયા નહોતી નાંખતી.. . હા તમારે આખાં વરસ નું અથાણું બનાવવુ હોય તો એમાં રાઇ ના કુરીયા જોઇએ જ Ketki Dave -
રાઈતા મરચા (Raita Marcha Recipe In Gujarati)
#EB#week11#RC4#week4લીલોરાઈતા મરચા શીયાળામાં વઢવાણી મરચા નાં ખુબ જ સરસ બને છે.. પણ આ રીતે જ્યારે વઢવાણી મરચા ન મળે ત્યારે કોઈ પણ જાતના આપણા મનપસંદ તીખા કે મોળા મરચા ને આ રીતે બનાવશો તો મરચા ફ્રીજ માં એકાદ મહિના સુધી સારાં રહે છે..એટલે તાજુ અથાણું બનાવી ને ખાવા ની પણ ખૂબ જ મજા આવે છે.. Sunita Vaghela -
-
-
-
-
-
-
મેથીયા ગાજર મરચાં (Methia Gajar Marcha Recipe In Gujarati)
શિયાળા માં બહુ સારું એવું ખવાતું અથાણું ગાજર મરચાં ગરમી આપી ઠંડી નથી લાગતી. Kirtana Pathak -
વઢવાણી મરચા(Vadhvani Marcha Recipe In Gujarati)
#KS2 શિયાળા માં વઢ વાણી મરચા ને રાઈવાળા કુરિયા મસાલો કરીને બધાં જ લોકો આ રીત થી બનાવે છે. પણ હવે ઠંડી સિઝન પૂરી થવા આવી છે. તો ગરમી માં અને બારે મહિના જો તમારે ખાવા માં લેવા હોય તો મારા આથેલા વઢવાણી મરચાં ની રેસિપી અચૂક ટ્રાઈ કરજો. Krishna Kholiya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14788831
ટિપ્પણીઓ (2)