સુખડી (Sukhadi Recipe In Gujarati)

#MA
#cookpadindia
સુખડી આપણે શિયાળા માં વધુ બનાવીએ છીએ પણ આ કોરોના મહામારી માં કફ અને શરદી નો થાય તે માટે આ કાટલું ને સૂઠ નાખી બનાવી ખાવાથી ફાયદાકારક છે.આ મારા મમ્મીએ મને શીખવી છે.
સુખડી (Sukhadi Recipe In Gujarati)
#MA
#cookpadindia
સુખડી આપણે શિયાળા માં વધુ બનાવીએ છીએ પણ આ કોરોના મહામારી માં કફ અને શરદી નો થાય તે માટે આ કાટલું ને સૂઠ નાખી બનાવી ખાવાથી ફાયદાકારક છે.આ મારા મમ્મીએ મને શીખવી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
આ બંને લોટ ને ચાળી લો.ત્યારબાદ એક કડાઈ મા ઘી ગરમ મૂકો.ઘી થાય એટલે આ બંને લોટ એડ કરી દો.
- 2
ત્યારબાદ ગેસ ની આંચ ધીમી રાખવાની અને આ લોટ ને હલાવતા રહો.આ લોટ ગુલાબી બ્રાઉન કલર થાય ત્યાં સુધી શેકતા રહો.ત્યારબાદ તેમાં ગૂંદ એડ કરી દો મે અહી ગુંદ પીસી ને લીધો છે.તમે તડી ને આખો પણ એડ કરી શકો.આ ગુદ શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી દો.
- 3
ત્યારબાદ આ લોટ મા કાટલું, સુઠ્, અને નાળિયેર નું ખમણ એડ કરી દો,આ બધું સરસ મિક્સ કરી પછી ઠરવા દો.
- 4
ત્યારબાદ થોડું ગરમ રહે ત્યારે તેમાં ગોળ ને એડ કરી દો.ગોળ ને જીણો સમારી લેવાનો છે.આ ગોળ સરસ મિક્સ થઈ જાય એટલે એક થાળી માં બે ટીપા તેલ લગાવી આ મીસરણ પાથરી દો. ત્યારબાદ ઉપર ડ્રાય ફ્રુટ ની કતરણ છાંટી દો.
- 5
ત્યારબાદ સાવ ઠરે પછી પીસ પાડી લો.આ સુખડી સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદકારક છે.અને આ મારા મમ્મી ખુબજ સરસ બનાવતા હતા તો આજે મને પણ બનાવવા નું મન થઇ ગયું.આ ટેસ્ટી અને હેલ્ધી સુખડી શિયાળા માં દરેક ઘર માં બનતી હોય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાટલું (Katlu Recipe In Gujarati)
#winter kitchen challenge#week1 શિયાળા માં બનાવાતા વિવિધ વસાણાં માં કાટલું પાક પણ મુખ્ય છે.જેના સેવન થી શરીર નાં દુખાવા માં રાહત મળે છે.અને ઠંડી માં જરૂરી ગરમી પણ મળી રહે છે. Varsha Dave -
સુખડી (Sukhadi Recipe In Gujarati)
#MAમધર્સ ડે સ્પેશિયલ સુખડીઆ દિવસ જેને આ દુનિયા બતાવી તેને વંદન કરીયે તેટલા ઓછા છે માં તે માં બીજા વનવગડાના વા તેની સુખડી મને ખુબજ ભાવે તો મેં સ્પેશ્યલ આ દિવસે તેના જેવી સુખડી બનાવી છે Saurabh Shah -
કાટલું પાક (Katlu Paak Recipe In Gujarati)
#WK1#week1શિયાળા માં આપણે વસાણા નો ઉપયોગ અડદિયા ,ખજૂર પાક વગેરે અવનવી રીતે કરતા હોય છીએ .કાટલું પાક સુવાવડ માં લેતા હોય પણ એ સિવાય દરેક સ્ત્રી કે પુરુષ એ કમર કે સાંધાના દુખાવા હોય તો ખાવું જ જોઈએ .એમ અમારા વડીલો ની માન્યતા છે . Keshma Raichura -
-
મેથી ના લાડુ (Methi Ladu Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#winterspecial#vasanaશિયાળા માં વસાણા શરીર માટે સ્વાસ્થ્ય વર્ધક છે ,જે આપણે અનેક રીતે ખાવા માં ઉપયોગ કરીએ છીએ .વસાણા નો ઉપયોગ મીઠાઈ માં થાય છે ,પણ મેથી સાથે ગોળ માં ઉમેરી ને કરવાથી તેની કડવાશ ઓછી લાગે છે . Keshma Raichura -
સુખડી (Sukhadi recipe in Gujarati)
#trend4#sukhadi#week4#post4#cookpadindia#cookpad_guસુખડી એક એવી વાનગી છે જે ખૂબ જ સરળ અને ઝડપ થી બની જાય છે. તમને 1/2રાતે પણ ખાવાનું મન થાય તો ૧૦-૧૨ મિનિટ માં બનાવી શકો છો. નાના મોટા બધા ને ભાવતી હોય છે. Chandni Modi -
મલ્ટી ગ્રાઇન ફ્લોર પૌષ્ટિક સુખડી (Multigrain Flour Sukhadi Recipe In Gujarati)
#ફટાફટ ગુજરાતીઓને દરરોજ જમવામાં કંઈક sweet જોઈતી હોય છે.. કેમ કે સુખડી પૌષ્ટિક તત્વોથી ભરપુર માનવામાં આવે છે અને ઝડપથી થઈ જતી વાનગી છે.તો મેં આજે ઘઉંનો જીણો લોટ, ઘઉં નો જાડો લોટ, ૧ નાની વાટકી લોટ, થોડી વરીયાળી, શુંઠ પાઉડર, ઇલાયચી પાઉડર, કાજુ બદામનો ભૂકો, થોડી જાયફળનો ભૂકો, ઉમેરીને આ પૌષ્ટિક સુખડી બનાવી છે.... જે ખુબ સરસ થઇ છે... અને ઘરના બધાને પણ ખૂબ પસંદ આવી છે... આ સુખડી ને આપણે બાળકોને પણ લંચ બોક્સમાં આપી શકીએ છીએ અને અત્યારે બાળકો કોરોના ને લીધે ઘરે હોય ત્યારે આવી પૌષ્ટિક વાનગી બનાવીને આપવાથી તેને બળ પ્રાપ્ત થાય છે.. અને બાળકોના શરીરના પણ વિકાસ થાય છે.. આ સુખડી ને તમે સાતથી આઠ દિવસ માટે રાખી શકો છો, પિકનિકમાં પણ લઈ જઈ શકો છો... અને હા ડાયાબિટીસ ના દર્દી પણ આ સુખડી ને ખાઈ શકે છે.... તો તમે પણ ટ્રાય કરજો અને મને તેના રિવ્યુઝ જરૂરથી આપશો... તો ચાલો જોઈએ તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#DFT : સુખડીસુખડી એ એક treditional મીઠાઈ છે. જે લગભગ બધા ને ભાવતી હોય છે. મારા ઘરમાં તો સુખડી બધાને બહુ જ ભાવે એટલે ડબ્બો ભરેલો જ હોય. Sonal Modha -
-
કાટલું પાક સુખડી (Katlu Paak Sukhdi Recipe In Gujarati)
મધર્સ ડે રેસિપી ચેલેન્જ#MDC : કાટલું પાક સુખડીઆ રેસિપી હું મારા મમ્મી પાસે થી શીખી છું મને મારા મમ્મી ના હાથની બહું જ ભાવે. મારા સન ને પણ બહુ જ ભાવે છે હું એમને હોસ્ટેલ માં ડબ્બામાં ભરી ને આપું છું. મેં આજે જ કાટલું પાક સુખડી બનાવી. Sonal Modha -
કાટલું(Katlu recipe in Gujarati)
#MW1કાટલાં નો પાકશિયાળા માં ખવાતી અને શરીર ને પોષણ આપતી શ્રેષ્ઠ વાનગી Alpa Jivrajani -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
આ સુખડી ખુબ જ healthy એન્ડ પૌષ્ટિક છે. રોજ સવારે આ ખાવા થી આખો દિવસ energy રહે છે.અને આમાં ઉમેરવામાં આવેલ દરેક ingrdiants માં પોતાની 1 અલગ એનર્જી છે.સ્પેશ્યિલ મસાલા સુખડી megha vasani -
કાટલું પાક (Katlu Paak Recipe In Gujarati)
મધર્સ ડે રેસિપી ચેલેન્જ# MDC : કાટલું પાક સુખડીઆ રેસિપી હું મારા મમ્મી પાસે થી શીખી છું.મારા ઘરમાં દરરોજ ના માટે સુખડી હોય જ. મને બહુ જ ભાવે. તો આજે મેં કાટલું પાઉડર નાખી ને સુખડી બનાવી. મારા સન ને પણ ભાવે તો એમને હોસ્ટેલ માં લઈ જવા માટે બનાવી આપું. કાટલું પાક gund સુખડી Sonal Modha -
-
સુખડી
#RB3 આજે મારા પતિદેવ ની ફેવરીટ સુખડી બનાવી, ગમે ત્યારે બનાવીએ ખૂબ જ ભાવતી હોય છે. Bhavnaben Adhiya -
-
સુખડી (Sukhadi Recipe In Gujarati)
# મારી ઘરે પ્રસાદ માં ઘણી વખત બને છે અને શિયાળા માં પણ વસાણા તરીકે ઉપયોગ માં લઇ શકાય છે. ઘઉં ના લોટ અને ગોળ માંથી બને છે એટલે હેલ્થી બહુ જ છે.આ એક મીઠાઈ છે.ફટાફટ પણ બની જાય છે. Arpita Shah -
સુખડી પાક (Sukhadi Paak Recipe In Gujarati)
#GA4#Week15#Jaggery# સુખડી પાક આ એક શિયાળા માં બનતું વસાણુ છે. રોજ સવારે નરણા કોઠે ખાવાથી સ્વાસ્થ્ય સારુ રહે છે.શક્તિ વર્ધક છે. Geeta Rathod -
કાટલું
#રાજકોટ21કાટલું એક ગુજરાતી વસાણુ છે જે શિયાળામાં હેલ્થ માટે ખુબજ ફાયદાકારક છે.. આ વસાણુ બનાવી અને 1 મહીના સુધી સ્ટોર કરી શકાય છે Jignasha Solani -
સુખડી (Sukhadi Recipe In Gujarati)
નાનપણમાં જ્યારે પણ મિઠાઈ ખાવાનું મન થાય ત્યારે મમ્મી ઝટપટ સુખડી બનાવી આપે.એ યાદ ને તાજી કરાવવા મેં પણ સુખડી બનાવી છે.#MA Rajni Sanghavi -
ઘઉં ના લોટ ની સુખડી (Wheat Flour Sukhdi Recipe In Gujarati)
#TRO#Cookpadindia#cookpadgujaratiઓક્ટોબર માં આવતા દિવાળી પર્વ નિમિત્તે બનતી સ્પેશિયલ વાનગી સુખડી જેમાં ડ્રાય ફ્રુટ અને ઘઉં ના લોટ નું કોમ્બિનેશન કરીને સુખડી બનાવવા થી એકદમ હેલ્ધી અને પોષ્ટિક બને છે. Ranjan Kacha -
-
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#trend4#week4#post1મને સુખડી બહુજ ભાવે,તો આજે મે સુખડી બનાવી, Sunita Ved -
મસાલેદાર સુખડી(sukhadi recipe in Gujarati)
##સુપરશેફ 2 વરસાદી વાતાવરણ અને આ કોરોના ના સમય માટે એકદમ પ્રોપર મસાલેદાર સુખડી Gita Tolia Kothari -
કોકોનટ સુખડી (Coconut Sukhadi Recipe In Gujarati)
#ટ્રેડિંગસુખડી એક એવી મીઠાઈ કહી શકાય જે ખુબ ઝડપ થી બની જય છે અને તેમાં વપરાતી સામગ્રી ઘર માંથી જ મળી જાય છે. એને એકદમ પોચી કઇરીતે બનાવાય તે જોઈ લો.. Daxita Shah -
સુખડી (Sukhadi Recipe In Gujarati)
નાના હોય કે મોટા સુખડી નુ નામ સાંભળતા જ મોઢા માં પાણી આવી જાય.મારો 3 વર્ષ નો દીકરો છે એને સુખડી ખુબ જ ભાવે છે.તો આજે તમારી સમક્ષ સુખડી લાવી છૂ Arpi Joshi Rawal -
ડ્રાય ફ્રુટ સુખડી (Dry Fruit Sukhdi Recipe in Gujarati)
#ટ્રેડિંગ#week2#ડ્રાય_ફ્રુટ_સુખડી/ગોળપાપડી ( Dry Fruit Sukhdi/ Godpapdi Recipe in Gujarati ) ગુજરાતીઓ ની મોસ્ટ ફેવરીટ આ ડ્રાય ફ્રુટ સુખડી છે. આ સુખડી ને ગોળપાપડી પણ કહેવામાં આવે છે. ગુજરાત ની પારંપરિક સ્વીટ ડિશ છે. અત્યારે પણ આ સુખડી કોઈ સારો પ્રસંગ હોય ત્યારે બનાવવામાં આવે જ છે. આ સુખડી માં ગોળ ઉમેરવામાં આવવાથી આ સુખડી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી બની રહે છે. આ પરંરાગત મીઠાઈ બનાવવાનું ખૂબ જ સરળ છે. Daxa Parmar -
-
સુખડી (ગોળપાપડી)
#india સુખડી ને પાક અથવા ગોળપાપડી પણ કહીએ છીએ. સુખડી આપણી જૂના મા જૂની સ્વીટ ડિશ કહી શકાય આપણા ગુજરાતીઓ ની પ્રિય છે. Varsha Karia I M Crazy About Cooking -
સુખડી(Sukhdi pak Recipe In Gujarati)
#Trend4મિત્રો કંઈક ગળ્યું ખાવાનું મન થાય એટલે પહેલા સુખડી યાદ આવે .ઇમયુનીટી વધારે એવી સુખડી એટલે કે આજે મે ઘી,ગુંદર,સૂંઠતથા ગંઠોડા પાઉડર,ઓટ્સ અને ઘઉંનો લોટ,કોપરાનું છીણ અને દેશી ગોળ આ બધુ નાંખી ને સુખડી બનાવી છે.Apeksha Shah(Jain Recipes)
More Recipes
ટિપ્પણીઓ (20)