આમ પન્ના (Aam Panna Recipe in Gujarati)

Chhatbarshweta
Chhatbarshweta @Chhatbar_sh
Bangalore

#EB
#Week2
કેરી ની સીઝન હોય એટલે આમપન્ના બધા ના ઘરમાં બનતું હોય છે. આ ડ્રીંક ગરમી માટે ખૂબ સારું ફાયદો આપે છે.ખૂબ ઝડપથી બની જાય છે અને ખૂબ ઓછી સામગ્રીથી બની જાય છે.

આમ પન્ના (Aam Panna Recipe in Gujarati)

#EB
#Week2
કેરી ની સીઝન હોય એટલે આમપન્ના બધા ના ઘરમાં બનતું હોય છે. આ ડ્રીંક ગરમી માટે ખૂબ સારું ફાયદો આપે છે.ખૂબ ઝડપથી બની જાય છે અને ખૂબ ઓછી સામગ્રીથી બની જાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20-25 મિનિટ
3-4 ગ્લાસ
  1. 1કાચી કેરી
  2. 1 વાટકીખાંડ
  3. 5-6ફૂદીના ના પાન
  4. 1/2 ટી સ્પૂનશેકેલા જીરું પાઉડર
  5. 1/2 ટી સ્પૂનસંચળ પાઉડર
  6. 1/4 ટી સ્પૂનમરી પાઉડર
  7. પાણી જરુર મુજબ

રાંધવાની સૂચનાઓ

20-25 મિનિટ
  1. 1

    સૌપ્રથમ કેરી ને પાણી થી સાફ કરી કૂકરમા કેરી અને પાણી નાંખી 5 સીટી વગાડી કૂક કરી લો.

  2. 2

    હવે કેરી કૂક થાય એટલે છાલ ઉતારી ચમચી થી બધો પલ્પ કાઢી મિક્સરમાં લઈ તેમાં ખાંડ,સંચળ,ફૂદીનો,મરી પાઉડર,શેકેલા જીરાનો પાઉડર નાખી લીસુ પીસી પલ્પ બનાવી લો.

  3. 3

    હવે એક ગ્લાસ માં 2 ચમચી જેટલું બનાવેલ પલ્પ નાખી તેમાં ઠંડુ પાણી નાંખી મિક્સ કરી ફૂદીના થી ગાનિૅશ કરો. તૈયાર છે આમ પન્ના.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Chhatbarshweta
Chhatbarshweta @Chhatbar_sh
પર
Bangalore
મને અલગ અલગ વાનગી બનાવવાનો શોખ છે.
વધુ વાંચો

Similar Recipes