ફુલવડી (Fulvadi Recipe In Gujarati)

Krishna Kholiya @krishna26
#CB3
દિવાળીના નાશતા માટે મેં અત્યારે ફુલવડી બનાવી છે. જે બહુ જ ટેસ્ટી બની છે. આમ તો પહેલીવાર જ બનાવી છે પણ તરત જ ખવાઈ ગઈ છે. મેં ઝારા વગર જ પાડી છે.
ફુલવડી (Fulvadi Recipe In Gujarati)
#CB3
દિવાળીના નાશતા માટે મેં અત્યારે ફુલવડી બનાવી છે. જે બહુ જ ટેસ્ટી બની છે. આમ તો પહેલીવાર જ બનાવી છે પણ તરત જ ખવાઈ ગઈ છે. મેં ઝારા વગર જ પાડી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
લોટ માં સૂકા મસાલા નાખી મિક્સ કરો. દહીં નાખો. ખાંડ નાખો.
- 2
લોટ કઠણ બાંધી ને થોડી વાર રાખી ને હાથ વડે ફુલવડીનો જો જારો હોઈ તો જારા વડે જલ્દી પડે છે.. મારી પાસે ન હોવાથી હાથે થી પાડી છે.ગરમ તેલ માં ધીમા તાપે તળો.
- 3
તળી ને ઠંડી થાઈ એટલે સર્વ કરી.ડબ્બા માં રાખી દો. આ ફુલવડી બગડતી નથી. તો જમણવાર બનતી ફુલવડી બનાવો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ફૂલવડી (Fulvadi Recipe In Gujarati)
#CB3#Week3#DFT દિવાળી માં દરેક જન મીઠાઈ અને ફરસાણ બનાવે છે .મેં ફૂલવડી બનાવી છે . મેં પહેલી વાર બનાવી છે આશા છે તમને ગમશે . Rekha Ramchandani -
ફૂલવડી (Fulvadi Recipe In Gujarati)
#CB3મૂળ ગુજરાત ની આ વાનગી ફરસાણ અને નાસ્તા તરીકે ઓળખાય છે. મસાલેદાર ફૂલવડી ભાણા સાથે પણ પીરસવામાં આવે છે. Bijal Thaker -
-
-
-
-
-
ફૂલવડી (Fulvadi Recipe In Gujarati)
#GCRગુજરાત ની બેસ્ટ જોડી એટલે ફૂલવડી ને લાડવા ખરું ને? આ ગણેશ ચતુર્થી પર બનાવો...ગુજરાતી ઓ ફરસાણ ખાવા ના ખુબ શોખીન હોય છે. ખમણ, પાત્રા, બટાકા વડા , જાત જાત ના ભજીયા, જેવા ફરસાણ તો થાળી માં જોઈએ જ.અને લગ્નસરા નું જમણ હોય તો ફૂલવડી અચૂક હોય જ એના માટે સ્પેશિયલ જારો આવે છે અને એના કારીગર પણ અલગ હોય છે.પણ જો એવીજ ફૂલવડી ઘરે બને તો પૂછવું જ શું?અને એ પણ જારા વગર..જોઈ લો મારી રેસિપિ Daxita Shah -
ફૂલવડી (Fulvadi Recipe In Gujarati)
#CB3#DFT@cook_26038928Hema Oza...આ રેસિપી મે હેમાબેન ઓઝાની રેસીપી માંથી પ્રેરણા લઈને પ્રથમ વખત બનાવી છે જે ખરેખર ખુબ જ સરસ અને સ્વાદિષ્ટ બની છે અને ઘરમાં પણ બધાને ખૂબ પસંદ પડી છે આટલી સરસ રેસીપી ને કુકપેડના માધ્યમથી શેર કરવા બદલ આપનો ખૂબ-ખૂબ આભાર🙏🏻🙋🏻♀️👍🏻👌🏻 Riddhi Dholakia -
-
ક્રિસ્પી ફૂલવડી (Crispy Fulvadi Recipe In Gujarati)
#Famફૂલવડી એક ગુજરાતી ફરસાણ છે . લગ્ન પ્રસંગ માં ફૂલવડી ને દાળ ભાત શાક અને લાડુ સાથે પીરસવામાં આવે છે. ફૂલવડી સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. મારા ઘરમાં ફૂલવડી બધાને ખૂબ જ ભાવે છે. Parul Patel -
-
-
ફૂલવડી (Fulvadi Recipe In Gujarati)
#CB3 ફૂલવડી#week3આજે મેં પહેલી વખત આ ફૂલવડી બનાવી છે એકદમ ટેસ્ટી 😋 સરસ 👌 બની છે. Sonal Modha -
-
-
ફૂલવડી (Fulvadi recipe in gujarati)
#CB3 Week 3 છપ્પન ભોગ ફૂલવડી બનાવવામાં ખુબજ સહેલી છે. ઘરમાં ઉપલબ્ધ સામગ્રી થી કોઈપણ આ વાનગી બનાવી શકે છે. ફૂલવડી ઝારા થી બનાવવામાં આવે છે. પણ મે આજે ઝારા વગર ફૂલવડી બનાવી છે. Dipika Bhalla -
ચકરી(Chakri recipe in Gujarati)
દિવાળીના નાસ્તા માટે મેં ચકરી બનાવવી છે જે મારા બાળકોને ખુબ પસંદ છે.. Payal Desai -
-
ફૂલવડી(fulvadi recipe in Gujarati)
#સુપરશેફ _2#week 2#ફ્લોરફૂલવડી આપણા ગુજરાતીઓની વિસરાતી વાનગી બની ગયછે પહેલા લગ્ન પ્રસંગમાં અચૂકથી હોતી અને ખાવામાં પણ ખૂબ જ મજા આવતી તી ફૂલવડી સાથે દાળ હોય અને લાપસી હોય અને રીંગણ બટાકાનું શાક હોય તો ખૂબ જ ટેસ્ટી લાગે છે ફૂલવડી તમે પોચી અથવા કડક પણ બનાવી શકો છો પોચી પણ ટેસ્ટી લાગે છે અને ક્રિસ્પી પણ ટેસ્ટી લાગતી હોય છે અને એમાં ભરપૂર મરી અધકચરા વાટેલા ધાણા અને તલ વધારે રાખવામાં આવે છે તેથી એકદમ ક્રન્ચી લાગે છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે Kalpana Parmar -
મેથી ના ગોટા(methi na gota recipe in gujarati)
#સાઈડજયારે ગુજરાતી થાળી પીરસવા માં આવે ત્યારે સાઈડ ડીશ માં ફરસાણ અવશ્ય મુકવામાં આવે જ છે અને ફરસાણ નું નામ પડે એટલે દરેક ગુજરાતી ને ભજીયા ને ગોટા જ યાદ આવે. એમાંય જો મેથી ના ગોટા હોય તો દૂર સુધી સુગંધ આવે.... જોઈ લો recipe. Daxita Shah -
-
-
ફૂલવડી (Fulvadi Recipe In Gujarati)
#GA4 #WEEK12ફૂલવડી આપણું ટ્રેડિશનલ ફરસાણ છે. પહેલા લગ્ન પ્રસંગ માં ફૂલવડી તો હોયજ.. આજે મે એજ રીતે ઘરે બનાવી છે અમારા ઘરે ફૂલવડી બધાને ખુબજ ભાવે છે.. હું ઘરેજ બનવું. Hetal Shah -
-
ફૂલવડી (Fulvadi Recipe In Gujarati)
#CB3#Week3 ચટપટી ક્રિસ્પી ફૂલવડીછપ્પનભોગ રેસીપી ચેલેન્જ Ramaben Joshi -
પીઠે(pithe recipe in gujarati)
#ઈસ્ટ#post2 બંગાળી પીઠે ખુબ ટેસ્ટી અને હેલ્ધી છે.., મેં પણ પહેલીવાર બનાવી.. ખુબ સરસ બની.... તો ચાલો જાણી લો તેની રેસિપી...... Khyati Joshi Trivedi -
ખસ્તા નીમકી (khasta nimki recipe in Gujarati)
#કૂકબુક દિવાળીના નાસ્તા માટે મેં ઘઉંના લોટની ખસ્તા નીમકી બનાવી છે તે સ્વાદમાં ખુબજ ટેસ્ટી અને ક્રિસ્પી લાગે છે Nisha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15696254
ટિપ્પણીઓ