મોટા સક્કરીયા, છાલ ઉતારી ગોળ કટ કરેલ • લીલી ડુંગળી, કટ કરેલી,થોડા પાન અલગ કટ કરેલ • ટામેટાં મોટા, બારીક કટ કરેલા • લીલુ મરચુ ગોળ કટ કરેલું • કળી લસણ ની ગોળ કટ કરેલ • ચમચા કોથમીર ની કુણી દંડી કટ કરેલી • ચમચા તેલ • હિંગ • હળદર • મરચું પાઉડર • ગરમ મસાલો • મીઠું સ્વાદાનુસાર