સ્નેહા જી, સ્વાદિષ્ટ બટેટા ના શાક ની રેસિપી શેર કરવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. મે બટેટા બાફી ને લસનીયા બટેટા નું શાક બનાવ્યું છે.
વિધિ જી, સ્વાદિષ્ટ ડુંગળી ના ભજિયાં ની રેસિપી શેર કરવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. મે ડુંગળી ની ગોળ રીંગ કરી ને ભજિયાં બનાવ્યા છે.
અંજલી જી, સ્વાદિષ્ટ બટાટા વડા ની રેસિપી શેર કરવા માટે તમારો આભાર. મે બટેટા વડા ના મસાલા માં સૂકા ધાણા નો વઘાર કર્યો છે, જે વડા ને ખુબ જ સ્વાદિષ્ટ બનાવે છે. તેમજ કોથમીર અને ફુદીના ની ચટણી સાથે સર્વ કર્યા છે.
પૂર્વીજી સ્વાદિષ્ટ દાળ ઢોકળી ની રેસિપી શેર કરવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. મે ઢોકળી માં ઘઉં ના લોટ સાથે થોડો ચણા નો લોટ પણ ઉમેર્યો છે. આ ઉપરાંત મે બટેટા, ટામેટા જેવા વિવિધ શાક પણ ઉમેર્યા છે.