I love cooking 😍
તમારી રેસિપી ફોલો કરી મે પણ સબ્જી બનાવી ખુબ જ ટેસ્ટી બની thank you
મે પણ તમારી જેમ રવાનો શીરો બનાવ્યો હતો થોડા ફેરફાર સાથે ખુબ જ ટેસ્ટી બન્યો હતો તમારો આભાર....
હેલ્લો dear મે તમારી જેમ સેન્ડવીચ ઢોકળા બનાવ્યા હતા થોડી તમારી રીત ફોલો કરી હતી ખૂબ જ ટેસ્ટી બન્યા હતા થેન્ક્યુ ફોર ધીસ રેસીપી ઇટસ વેરી વેરી યમ્મી..
મેં પણ તમારી જેમ દલગોના કોફી બનાવી મે તેમાં ચોકો ચિપ્સ નાખી હતી જેથી ખૂબ સરસ લૂક આવે તે સરસ ટેસ્ટી બની હતી... તમારો ખૂબ આભાર..
મેં પણ તમારી જેમ આલુ પરાઠા બનાવ્યા હતા થોડા ફેરફાર સાથે પણ ખુબ જ સરસ ટેસ્ટી બન્યા હતા થેન્ક્યુ ફોર યમ્મી રેસિપી