Paresha Bhatt
Paresha Bhatt @cook_31237807
રસિયા મુઠીયા.
સામગ્રી..દૂધી ઘઉનો કરકરો તેમજ જીણો લોટ.તેલ,આદુ,લસણ ,મરચા,ખાંડ,લીંબુ,રુટીન મસાલા.
રીત..સૌ પ્રથમ દૂધી ને છીણી તેમા રુટીન મસાલા આદુ મરચાની પેસ્ટ ,લીંબુ,ખાંડ અને મુઠી પડતુ મોયણ નાખી નાના ગોળા વાળી લેવા..
એક પેનમા ચાર ચમચી તેલ મુકી પાણી નો વઘાર કરવો રુટીન મસાલા નાખી બનાવેલા મુઠીયા એડ કરવા ધીરા તાપે મુઠીયા દસ મીનીટ સુધી મા પાણી મા ચડી જશે અને તેલ છુટુ પડશે.
વધારે રસો હુ નથી રાખતી વધારે રસો રાખવો હોય તો રાખી શકાય છે...પછી ગરમ ગરમ પરોઠા કે રોટલી સાથે સર્વ કરો.
🍋‍🟩🥥🥜🧄
Invitado