રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કેરીના મીડિયમ સાઈસ ના ટુકડા કરો તેમા હળદર અને મીઠુ નાખી હલાવો. હવે ગાજર, ખારેક, ગૂંદા, લાલ સૂકા મરચાં ને ભેગા કરી તેમા ખાટુ પાણી (હળદર, મીઠા વાળુ કાચી કેરી મા જે નિકળુ હોય તે) નાખો.
- 2
હવે આ કેરી ને 3 કલાક રાખીયા પછી એક કાપડ પર સુકાવા મૂકો. અને તેની સાથે ગાજર, ગૂંદા, ખારેક, મરચા ને પણ સૂકવો. આખી રાત પંખા ની હવા મા સૂકાવા દેવુ. સવારે વઘાર કરવો.
- 3
હવે વઘાર માટે સ્ટિલ નો જાડો વાસણ લેવો તેમા તેલ ગરમ કરવા મૂકો. તેલ આવી જાય એટલે તેમાં તજ, લવિંગ, આખા ધાણા,લાલ મરચાં નાખો. હવે ગોળ ને સમારી ને લેવો જેથી તે ચિકાસ ના પકડે.
- 4
વઘાર થઇ જાય એટલે તેમાં સૌ પ્રથમ કેરી, ગૂંદા, ગાજર, ખારેક ઉમેરવા હવે તેની સતત હલાવવુ.તેમા રહેલુ પાણી બળી જાય તેલ છુટુ પડે એટલે તેમાં ગોળ ઉમેરો.
- 5
હવે સતત હલાવુ. બે તાર ની ચાસણી કરવી. પછી ગેસ ને બંધ કરી તેમા હળદર, મરચાં ની ભૂકી નાખી હલાવુ. હવે તેમા ધાણાના કૂરીયા, વરિયાળી નાખવુ.
- 6
હવે તેને ઠંડુ થવા દો. હવે તેમા ગૂંદા નો હવેજ ઉમેરો. આખી રાત ઠંડુ થાય પછી જ બરણી મા ભરવુ.
Similar Recipes
-
-
-
-
-
શાહી ગોળકેરી (Shahi Golkeri Recipe In Gujarati)
#MDCમારા મમ્મી પાસે થી સિખી છું એના હાથ ની ગોળકેરી ખુબ સરસ બને અમારા આખા પાડોશી તેમની પાસે બનાવડાવતા.તો હું આજે એમના જેવી જ ગોળકેરી બનાવી તેને સમર્પિત કરું છું. Shital Jataniya -
-
કાચી કેરી નું અથાણું (Raw Mango Athanu Recipe In Gujarati)
#MA#EBWeek1 કાચી કેરી નું અથાણું હું મારા મમ્મી પાસે થી સીખી ને પહેલી વાર બનાવ્યું જે બવ જ ટેસ્ટી બન્યું છે. sm.mitesh Vanaliya -
-
હેલ્ધી પ્રોટીન પીનટસ લાડુ(Peanuts laddu recipe in Gujarati)
#GA4#Week12My Cookpad Recipe Ashlesha Vora -
-
ગોળ કેરીનું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EB બાર મહીના નુ અથાણું ગોળ કેરી mitu madlani -
-
પાવભાજી(pav bhaji recipe in gujarati)
આજે મે પાવભાજી બનાવી જે એટલી સ્પેશ્યિલ બની કે મને એની રેસીપી શેર કરવાનું થયું,મારા સાસુ ને તો બહુ ભાવી,તમે પણ ટ્રાય કરજો. Sunita Shailesh Ved -
-
-
-
-
-
લસણ કેરીનુ અથાણુ(lasan keri nu athanu Recipe in Gujarati)
#goldenapron3#week23#puzzale pickle Sejal Patel -
-
-
ગોળ કેરી નું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EB#Week2ગોળ કેરી નું અથાણું મારા ઘરે સીઝનમાં કાયમ બંને..અમે રસો જાડો રાખીએ છીએ અને કેરી નું માપ આ પ્રમાણે લેવાથી અથાણાં નો રસો જાડો સરસ લાગે છે.. તમને રસો ઓછો ગમતો હોય તો..કુરીયા નું માપ ઓછું કરવું.. Sunita Vaghela -
મેથી ના લાડુ (Methi Laddu Recipe In Gujarati)
શિયાળા મા મેથી ના કે ચણા ના કે અડદિયા પાક ખાવાની જ ગ મજા જ કઈ અલગ છે.#GA4#WEEK14 Priti Panchal -
-
ચણા મેથી નુ ખાટુ અથાણું (Chana Methi Khatu Athanu Recipe In Gujarati)
#EB થીમ ૧ વીક ૧ અથાણું Kokila Patel -
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (3)