નુડલ્સ (noodles Recipe in Gujarati)

Pina Shah
Pina Shah @cook_17371279

નુડલ્સ (noodles Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 2લીટર પાણી
  2. 200 ગ્રામનુડલ્સ
  3. મીઠું
  4. 4 ચમચીતેલ
  5. 1બાઉલ લાબી સમારેલ કોબી
  6. 1કેપ્સીકમ લાાંબુ સમારેલું
  7. 1ગાજર લાંબુ સમારેલ
  8. 1ડુંગળી ઉભી સમારેલ
  9. 10લસણ ની કળી ઝીણી સમારેલ
  10. 1 ચમચીલાલ મરચું
  11. 1 ચમચીધાણાજીરું
  12. 1 ચમચીઆમચૂર પાઉડર
  13. 1 ચમચીસનચડ પાઉડર
  14. 1 ચમચીમરી પાઉડર
  15. 1 ચમચીલાલ ચિલી સોસ
  16. 1 ચમચીસોયા સોસ
  17. 2 ચમચીટોમેટો સોસ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    એક તપેલી મા 2 લીટર પાણી લો. પાણી ઉકળે એટલે 1 ચમચી મીઠું અને 1 ચમચી તેલ નાખો. એમાં નુડલ્સ નાખી 80% બોઇલ કરો. એને કાણાં વાળા વાડકા માં કાળી ઠંડુ પાની રેડો.

  2. 2

    એક લોડિયા માં 3 ચમચી તેલ લો. એમાં લસણ, ડુંગળી, કેપ્સીકમ, ગાજર, કોબી નાખી સાંતળો.

  3. 3

    એમાં મરચું, ધાણાજીરું, સનચડ, મરી, આમચૂર પાઉડર ઉમેરો. સ્વાદ મુજબ મીઠું નાખો. એમાં સોયા સોસ, ચિલી સોસ અને ટોમેટો સોસ ઉમેરી હલાવો.

  4. 4

    હોવે એમાં નૂડલ્સ ઉમેરી હલાવો. અને ગરમ ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pina Shah
Pina Shah @cook_17371279
પર

Similar Recipes