રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પેહલા આખા અડદ અને રાજમાં ૭ થી ૮ કલાક પલાળી ને રાખવા ત્યારબાદ ૪ થી ૫ વિશલ જેટલું બાકી દેવું
- 2
એક કડાઈ કે પેન માં બટર ૩ ટેબલ ચમચી જેટલું લેવું બટર ગરમ થાય એટલે તેમાં ડુંગળી ઉમેરી ગુલાબી થાય ત્યાં સુધી સાંતળવી
- 3
હવે તેમાં આદુ લસણ અને મરચા ની પીટ ઉમેરી હલાવી દેવું ત્યારબાદ ટામેટાં ની પ્યુરી ઉમેરી ચડવા દેવું
- 4
હવે તેમાં મીઠું અને ૧ ટી ચમચી લાલ મરચું ઉમેરી ચડવા દેવું તેમાં કોથમીર ઉમેરી ને હલાવી મોક્ષ કરવું
- 5
હવે તેમાં બાફેલી દાળ ઉમેરી બધું બરાબર મિક્સ કરવું ત્યારબાદ ધાણાજીરું અને garam મસાલા ઉમેરી ને ઉકાળવા દેવું
- 6
હવે જો થોડું પાતળું કરવું હોય તો તેમાં ગરમ પાણી ઉમેરીને ૫ મીટ ઢાંકી ને ધીમા તાપે ચડવા દેવું
- 7
ત્યારબાદ એક બીજા વાસણ માં ૧ ટેબલ ચમચી જેટલું બટર લઈ ગરમ થવા મૂકવું બટર ગરમ થાય એટલે લાલ મરચું ઉમેરી ને તડકો દાળ માં ઉમેરી દેવું હવે તેની કોથમીર ગાર્નિશ કરવી સાથે સાથે ફ્રેશ ક્રીમથી પણ ગાર્નિશ કરી સર્વ કરવું
Similar Recipes
-
-
-
-
-
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
#GA4#Week17#Dal Makhaniદાલ મખની ખાવા ની બહુ મજા પડે છે.નાના મોટા સહુ લોકો ને આ ભાવે છે.Komal Pandya
-
-
-
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
#GA4 #Week 17.દાલ માખણી અમારા ઘર માં બધા ન બૌ ભાવે છે એટલે મેં આજે દાલ માખણી બનાય છે. Hetal Shah -
-
-
-
-
-
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
#GA4 #Week17 #Dalmakhni દાલ મખની ને જીરા રાઈસ કે પરાઠા સાથે સર્વ કરવામાં આવે છે તો ચાલો બનાવીએ દાલ મખની Khushbu Japankumar Vyas -
-
-
-
-
-
દાલ મખની (Dal Makhani Recipe in Gujarati)
#AM1દાલ મખની એ એક ઉત્તમ ભારતીય વાનગી છે જે આખા ઉરદ, રાજમા, માખણ અને મસાલાથી બને છે. તે પંજાબમાં સૌથી લોકપ્રિય દાળની વાનગીઓમાંની એક છે. Asmita Desai -
-
-
-
-
-
-
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
#GA4#Week1#Post2#trending#Punjabi#ટ્રેન્ડિંગ#ટ્રેડિંગ#ટ્રેન્ડિંગવાનગી#દાલદાલ મખની ઉત્તર ભારત, ખાસ કરી ને પંજાબ ની ખુબ પ્રખ્યાત વાનગી છે. તેને કાલી દાલ પણ કહેવાય છે. આખા અડદ અને રાજમાં તેના મુખ્ય ઘટકો છે. તેમાં ક્રીમ અને માખણ આગળ પડતું નાખવામાં આવતું હોવાથી એકદમ ક્રીમી લાગે છે જેથી જ તેને મખની કહેવામાં આવે છે. તે જીરા રાઈસ, પરાઠા અથવા નાન સાથે ખાઈ શકાય છે. Vaibhavi Boghawala -
-
-
More Recipes
ટિપ્પણીઓ