ચીઝ બટર મસાલા પાપડ (Cheese Butter Masala Papad Recipe In Gujarati)

Parita Trivedi Jani @cook_23408020
ચીઝ બટર મસાલા પાપડ (Cheese Butter Masala Papad Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પાપડ ને બટર માં તવી પર શેકી લેવું.
- 2
હવે અન્ય એક વાસણ માં બધા વેજીટેબલ સમારી લેવા
- 3
પાપડ ને શેકી તેના પર સમારેલા વેજીટેબલ નાખી ઉપર લીંબુ રસ, ચાટ મસાલો, નાખી ને છે્લે ચીઝ ખમની કોથમીર થી ગાર્નિશ કરી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ચીઝ મસાલા પાપડ (Cheese Masala papad Recipe in Gujarati)
#GA4#week23#papad... મસાલા પાપડ એ એક ખૂબ ટેસ્ટી અને સરળ ચટપટી વાનગી છે. ખાસ કરી ને બાળકો ને વધારે પસંદ હોય છે તો મે પણ આજે એવું ટેસ્ટી ચીઝ મસાલા પાપડ બનાવ્યા છે. Payal Patel -
ચીઝ મસાલા પાપડ (Cheese Masala Papad recipe In Gujarati)
#પોસ્ટ૪૧#સાઈડચીઝ મસાલા પાપડ એ એવી વાનગી છે, જે બધા સાથે ખાઈ શકાય છે. પાવ ભાજી,પંજાબી શાક અને નાન ,કાઢી ખીચડી સાથે પણ ખાય શકાય. કઢી ખીચડી તો નામ સાંભળતા જ મોઢું બગડતું હોય છે, તો તેની સાથે ચટાકેદાર પાપડ હોય તો મજા પડી જાય.તો એવા છે ચીઝ મસાલા પાપડ. Hemali Devang -
ચીઝ મસાલા પાપડ (Cheese Masala Papad Recipe In Gujarati)
#GA4#Week23#cookpadindia#papad Kiran Jataniya -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14632184
ટિપ્પણીઓ