બાજરા નો રોટલો (Bajra Rotlo Recipe In Gujarati)

K. A. Jodia @cook_26388289
બાજરા નો રોટલો (Bajra Rotlo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કાથરોટ લો, તેમાં લોટ અને મીઠું નાખી મસળી ને લોટ બાંધવો, અને સરખો આકાર આપી હાથે થી ઘડવો.....
- 2
ત્યારબાદ તેને તાવડી માં નાખી આગળ પાછળ બરાબર ચડાવી લેવો...
- 3
ત્યારપછી તેના પર ઘી ચોપડી ગરમા ગરમ સર્વ કરવો, રોટલો ઘણા શાક સાથે ખાવા માં બહુ સરસ લાગે છે એમાં પણ ઓળો હોય તો વધારે મજા આવે...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
બાજરા નો રોટલો (Bajra Rotlo Recipe In Gujarati)
#RC4 #green #week4 કાઠિયાવાડ માં બાજરી નાં રોટલા બધાનાં ઘેર બનતા હોય છે.પણ રોટલો બનાવવો એ એક કળા છે.બધા થી એ પરફેક્ટ નથી બનતો..મે અહીંયા રોટલો કેમ બનાવવો અને એ કેવી રીતે આખો ફૂલે એ માટે ની ટિપ્સ અને રેસીપી શેર કરી છે. Varsha Dave -
-
-
-
મિક્સ દાળ અને બાજરા નો રોટલો (Mix Dal & Bajra Rotlo Recipe in Gujarati)
#Fam Falguni Chauhan ( The 🏡 Chef ) -
-
-
મસાલા વાળો બાજરા નો રોટલો (Masala Bajra Rotlo Recipe In Gujarati
અડદની દાળ અને બાજરા નો રોટલો જેપરફેક્ટ કોમ્બી નેશન છે. સ્વાદ પણ ખુબજ ટેસ્ટી લાગે છે.#GA4#Week24 Brinda Padia -
બાજરા નો લસણ વાળો રોટલો (Bajra Lasan Valo Rotlo Recipe In Gujarati
#GA4#Week24# bajaro Jayshree Chauhan -
મેથીની ભાજી બાજરા નો રોટલો (Methi Bhaji Bajra Rotlo Recipe In Gujarati)
સાત્વિક મેનુ......... Vaishaliben Rathod -
-
-
-
-
-
બાજરા નો વઘારેલો રોટલો (Bajra no vagharelo Rotlo Recipe in Gujarati)
#goldenapron3#week25 Vibha Upadhyay -
બાજરી નો રોટલો (Bajri Rotlo Recipe In Gujarati)
#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree Doshi -
બાજરા નો મસાલા રોટલો
#કાંદાલસણ આરોગ્યપ્રદ બાજરો બધા ધાન્યો માં સૌથી પૌષ્ટિક અને સ્વાદિષ્ટ Minaxi Agravat -
બાજરા નો રોટલો (Bajra Rotlo Recipe In Gujarati)
શિયાળા માં બાજરા નો રોટલો , લિલી ડુંગળી નો શાક, રીંગણ નું શાક.. છાસ , માખણ વગેરે ..ખાવા ની મજા અનેરી હોય છે.#KRC Rashmi Pomal -
બાજરા નો રોટલો (Bajra Rotlo Recipe In Gujarati)
બાજરા નો રોટલો બનાવવો અઘરો નથી પણ પ્રેકટીસ જોઈએ. હું નાનપણમાં જ મમ્મી ને જોઈ.. નાની ચાનકી બનાવતી અને એમ કરતાં મોટા રોટલા બનાવતાં શીખેલી. હાથમાં ઘડીને જ બનાવું છુ અને મસ્ત ફુલીને દડા જેવો બને.. જે લોકો ને ન ફાવે એ લોકો પાટલી પર ટીપીને પણ બનાવતાં હોય છે. Dr. Pushpa Dixit -
-
-
-
મેથીની ભાજી અને બાજરા નો રોટલો (Methi Bhaji Bajra Rotlo Recipe In Gujarati)
મેથી ની ભાજી સાથે બાજરાનો રોટલો, તાજુ માખણ,ખીચડી,રાયતા મરચા, તળેલા લાલ મરચા ,પાપડ અને મસાલા છાસ .કાઠિયાવાડ નું મોઢામાં પાણી આવી જાય એવું વાળું. રાત્રી જમણ. Valu Pani -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15123833
ટિપ્પણીઓ