ગાજર નું અથાણું (Gajar Athanu Recipe In Gujarati)

sneha desai @cook_040971
ગાજર નું અથાણું (Gajar Athanu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ મા ગાજર ને ધોઈ ને છોલીને નાના ટુકડા કરી લો,પછી ગાજર મા લીંબુ અને મીઠું નાખી ૨ થી ૩ કલાક આથી મુકો.
- 2
હવે એક થાળીમા બધાજ મસાલા મુકો.અને શેકીને મીકસ કરી લો,થોડુ તેલ હીંગ નાખીને ગરમ કરી ઠંડુ કરવા બાજુ પર મુકી દો
- 3
હવે બીજીબાજુ એક કડાઈ મા 1 ચમચીતેલ મુકી મેથી,રાઈ,ધાણા ના અલગ અલગ શેકી લો અને ઠંડુ પડવા મુકી દો.
- 4
હવે ગાજર ને ચારણીમા નિતારી લો અને ચોખા કપડા પર કોરા કરી લો. હવે એક થાળીમા બધાજ કુરીયા લઈ લો તેમા મીઠું,હળદર, હીંગ અને તેલ નાખી બરાબર મીકસ કરી દો,પછી ગાજર કોરા કરીને તેમા નાખી લો.
- 5
ગાજર અને આ અથાણાના સંભારને હાથ વડે બરાબર મીકસ કરો અને એક કાચની કોરી બરણીમા તેલ રેડી ભરી દો.આ અથાણુ મહિનો સુધી બહાર રહેશે અને વધારે રાખવુ હોય તો ફીઝમા મુકી શકાય.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16728988


















ટિપ્પણીઓ (8)