રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં ગાજર અને કાકડી નું છીણ લઈ તેમાં ફુદીનો કોથમીર અને આદુ મરચાની પેસ્ટ ઉમેરી તેમાં ઓટ્સ નો પાવડર ઉમેરી દેવો ત્યારબાદ જરૂર સ્વાદ મુજબ મીઠું ઉમેરી દેવો હવે તેને બરાબર મિક્સ કરી લેવું
- 2
હવે હાથમાં થોડું તેલ લગાવી બનાવેલા મિશ્રણમાંથી થોડો ભાગ લઈ તેની ટિક્કી વાળી લેવી હવે તેને એક નોનસ્ટિક પેનમાં તેલ ગરમ મૂકી બંને બાજુ ક્રિસ્પી થાય એ રીતે સેલો ફ્રાય કરી લેવી
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/17079713










ટિપ્પણીઓ