કોઠાની ચટણી

Vaishali Prajapati @vaishali_47
રાંધવાની સૂચનાઓ
- 1
એક મિક્સર જાર લઈ તેમાં કોઠાનો માવો કાઢી લઈ તેની અંદર જીરું લાલ મરચું અને સમારેલો ગોળ ઉમેરી દેવો અને તેને પીસી લેવું
- 2
હવે એક પેન લઈ તેમાં ઘી ગરમ મૂકી તૈયાર કરેલી કોઠાની પેસ્ટ ઉમેરી દેવી
- 3
હવે તેને બરાબર હલાવતા રહેવું તે પેનમાં છૂટે ત્યાં સુધી હલાવીને ગેસ પરથી ઉતારી લેવું અને મસ્ત ખાટી મીઠી કોઠાની ચટણી સર્વ કરવી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
તલનું ગજક(Til gajak recipe in Gujarati)
#GA4#week15 શિયાળાની શરૂઆત થાય એટલે દરેક ઘરમાં ગોળ ની વાનગીઓ બનવા લાગે છે તેથી શિયાળો બેસતાંની સાથે જ ગોળમાં તલ, શીંગ, ટોપરાનું મિશ્રણ કરી ને અવનવી વાનગીઓ બનવા માંડે છે.શિયાળામાં દરેકના ઘરમાં તલની ચીકી અને લાડુ ખાવામાં આવે છે. પણ આજે હું અહિયાં મુળ મધ્યપ્રદેશ તરફની એક પ્રચલિત વાનગી તલનું ગજક રજુ કરી રહી છું.તલ પેટ માટે ખૂબ ગુણકારી હોય છે. ગેસ, એસિડીટી, તણાવને ઓછો કરવા માટે તલનું સેવન કરાય છે. કારણ કે તલ અને ગોળ નું સેવન માનસિક નબળાઈને ઓછું કરવામાં મદદગાર હોય છે. પાચનમાં મદદ કરે છે અને શરીરમાં લોહીની માત્રા વધારવામાં પણ ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. Riddhi Dholakia -
સોયાબીન સ્મોકી કબાબ
#હેલ્થી#GH#Goldenapron#post22#આ કબાબ સોયાબીનની વડીમાંથી બનાવેલા છે જેમાં કોલસા/ઘીનું સ્મોક કર્યું છે.આ કબાબ ટેસ્ટી અને ખૂબ જ હેલ્થી છે. Harsha Israni -
-
-
-
-
-
-
-
-
-
પનીર લબાબદાર (રેસ્ટોરન્ટ સ્ટાઈલ)
#શાક#Goldenapron#post20#આ ડીશ પંજાબી છે જેમાં ટામેટા, કાજુ,લવીંગ,ઈલાયચી,મીઠું લસણ ,આદુ પાણીમાં ઉકાળી,વાટીને ગ્રેવીમાં ઉમેરી અલગ જ ટેસ્ટ આપ્યો છે.આ શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. Harsha Israni -
-
કોપરાની ચીક્કી (Kopra Chiki Recipe In Gujarati)
#GA4#Week15#jaggeryપ્રાચીન સમયથી આપણા વડવાઓ કોપરું અને ગોળ ખાતા આવ્યા છે.સૂકું નાળિયેર આપણા હાડકાં મજબૂત બનાવે છે અને આપણને સ્ટ્રોંગ રાખે છે.કોપરું આપણા હાડકાં માટે પણ ખૂબ ફાયદાકારક છે.ગોળ ખાવાથી ઘણા ફાયદા થાય છે અને શિયાળામાં ગોળ પાવર બૂસ્ટર તરીકે કામ કરે છે. ગોળમાં શરીરને ગરમ કરવાની શક્તિ હોય છે, જેના કારણે શિયાળામાં તેને ખાવાનું સૂચવવામાં આવે છે.માટે હું કોપરા અને ગોળ ની ચીક્કી ની રેસીપી અહીં મૂકુ છું. Dimple prajapati -
-
-
રાજમા મસાલા
#કૂકર#Goldenapron#post23# આ પંજાબી શાક છે. રાજમાનું શાક ભાત સાથે પરોસવામાં આવે છે. રાજમા બે પ્રકારના હોય છે.આ શાકમાં શરમીલી રાજમાનો ઉપયોગ કર્યો છે જેનો રંગ આછો ગુલાબી છે. Harsha Israni -
-
-
દાલ ખીચડી(Dal khichadi Recipe In Gujarati)
અમારી ઓફિસની કેન્ટીનમાં મળતી દાળ ખીચડી મારી સૌથી ફેવરીટ વસ્તુ છે. ડબલ તડકા વાળી દાળ ખીચડી તમે ખાઓ એટલે તમારું પેટ પણ ફૂલ અને મન પણ ફુલ. lockdown માં ઓફિસ પણ બંધ થઈ અને કેન્ટીનમાં જમવાનું પણ બંધ થઈ ગયું.આજે એ જ દાળ ખીચડી ને ઘરે બનાવવાની ટ્રાય કરી છે અને રિઝલ્ટ મારું બહુ જ સરસ આવ્યું છે. Vijyeta Gohil -
-
-
ઈડલી સંભાર અને ચટણી
#જોડી ઈડલી સંભાર ભલે સાઉથ ની વાનગી છે,પણ આપણા ગુજરાતીઓ ની પ્રિય છે સ્વાદ મા સરસ અને બનાવવામાં માં સરળ છે. Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/17182807
ટિપ્પણીઓ