કોનસોજીફીરા

Jayshreeben Galoriya @cook_20544089
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા બધા શાક એકસરખા સુધારીલેવા એક પેનમા તેલગરમ થાય એટલે પેલા ગાજરને સાતરવા બે મિનિટ, મકાઈ નાદાણા બે મિનિટ સોતરવા,ફણસી, લીલામરચાની પેસ્ટ સાથેનાખી સોતરવા આદુ ટમેટા બી કાઢીને સોતરવા બધા મસાલા નાખી પાચમિનિટ ઢાકીને રાખવુ નીચે ઉતારી ઠંડુ કરવુ એક પેનમા બે વાટકી પાણી ગરમથાય એટલે લાલમરચાની કટકી ઝીણી સુધારીને નિમક ને એક ચમચી તેલ નાખી ગરમથાય એટલે ધીમે ધીમે રવો નાખી મિક્સ કરવુ પેનછોડે એટલે બીજી થાલી મા કાઢી તેલ વારા હાથે મસરવુ સમુધ લોટ બાધી મનમુજબ પુરી વણી તેમા શાકને બેટર એક બાજુ પાથરી ઉપર પડ અડધુ ઢાકી દેવુ આમ બધા ફીરા કરી વરાળ મા બાફવા પછી ઉપર રાઈ ને લીમડીનાપાન થી વધારકરવો
- 2
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/24922253
ટિપ્પણીઓ