નમકીન દહીથરા

Jayshreeben Galoriya @cook_20544089
રાંધવાની સૂચનાઓ
- 1
લોટમા રવો મિકસકરી તેમા જીરૂ,નિમક,મોણનાખી હાથેથી મિક્સ કરી મુઠિ બને એવુ કરવાનુ તેમા પાણી નાખી કઠણ ભાખરી થી સહેજ ઢીલો લોટ બાધી દસમિનિટ ઢાકી ને રાખવો તેલ ગરમ થાય એટલે લોટને મસરી મનમુજબ લુઓ દબાવી ગરમ તેલ મા ધીમા તાપે બદામી તરવા તરવા મા ખાસ દયાન એની મેતે ઉપર આવે પછી પલટાવવુ નહીતર તુટીજશે તૈયાર
- 2
- 3
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/24933703
ટિપ્પણીઓ