રાંધવાની સૂચનાઓ
- 1
દાળિયા ના ફોતરા ઉતારી મિકસર જાર પાવડર કરી ચારણી થી ચારીલેવો ડાયફૂટ નીકતરણ કરવી અડધી અંદર નાખવી અડધી ઉપર છાટવી દાળિયા ના પાવડર મા મિલ્ક મેડ મલાઈ એલચીપાવડર નાખી મિકસકરવુ જરૂરપડેતો ચપટી હરદર નાખવી જેથી બરફી પીસી લાગે ડાયફૂટ પાવડર નાખી મિકસકરવુ ને પરોઠા જેવો લોટ બાંધવો બટર પેપર ઉપર ધી લગાવી ટાઈટ રોલ કરવો ઉપર ડાયફૂટ કતરણ પાથરી તેમા રીલે રગદોડવો પાચ મિનિટ ફીજ મા રાખી મનમુજબ કાપી ટોપરાનુખમણ મા રગદોડી બરફી તૈયાર
- 2
- 3
- 4
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/24947079
















ટિપ્પણીઓ