Jigna Vaghela
Jigna Vaghela @Jigna_RV12
ઉષ્માબેન મે તમારી રેસીપી મુજબ મેંગો કુલ્ફી બનાવી. મે ઇલાયચી નો ઉપયોગ નથી કર્યું. કસ્ટર્ડ પાવડર લઈ થોડા ફેરફાર સાથે બનાવી. ખુબ જ સરસ બની. રેસીપી શેર કરવા બદલ આપનો ખુબ આભાર...