કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મગ અને ભાત
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મગ અને ભાત રેસીપી મુખ્ય ફોટો

મગ અને ભાત

Kala Ramoliya
Kala Ramoliya @kala_16

#કઠોળ મગ અને ભાત ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે અને ખુબ જ ઓછાં સમયમાં બની જાય છે. તો કઠોળ માટે બેસ્ટ રેસીપી....

#કઠોળ મગ અને ભાત ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે અને ખુબ જ ઓછાં સમયમાં બની જાય છે. તો કઠોળ માટે બેસ્ટ રેસીપી....

વધુ વાંચો

મગ અને ભાત

Kala Ramoliya
Kala Ramoliya @kala_16

#કઠોળ મગ અને ભાત ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે અને ખુબ જ ઓછાં સમયમાં બની જાય છે. તો કઠોળ માટે બેસ્ટ રેસીપી....

#કઠોળ મગ અને ભાત ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે અને ખુબ જ ઓછાં સમયમાં બની જાય છે. તો કઠોળ માટે બેસ્ટ રેસીપી....

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧૫ મિનિટ
૪
  • ૨ કપ બાફેલા મગ
  • ૧ ટામેટું કાપેલું
  • ૨ ચમચી લાલ મરચું પાવડર
  • ૧ ચમચી ધાણાજીરૂ
  • ૧ ચમચી ગરમ મસાલો
  • ૧ ચમચી આદુ લસણ ની પેસ્ટ
  • ૧/૨ ચમચી હળદર
  • ૧/૨ ચમચી હિંગ
  • ૧/૨ ચમચી રાઈ
  • ૧/૨ ચમચી જીરૂ
  • ૧ ચમચી લીંબુનો રસ
  • ૪ ચમચી તેલ
  • ૧ કપ રાંધેલા ભાત
  • કોથમીર સર્વ કરવા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ મગ ને બાફી લેવા.ત્યારબાદ એક કડાઈમાં તેલ ગરમ કરો.તેમા રાઈ, જીરૂ, હિંગ, આદું લસણ ની પેસ્ટ નાખી ટમેટા નાખી સાંતળી લો.

    મગ અને ભાત રેસીપી સ્ટેપ1ફોટો
    મગ અને ભાત રેસીપી સ્ટેપ1ફોટો
    મગ અને ભાત રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે ૨ મિનિટ પછી તેમાં ‌‌‌બાફેલા મગ નાખો.તેમા ધાણા જીરું, લાલ મરચું પાવડર, ગરમ મસાલો, હળદર, અને મીઠું નાખી બધું સારી રીતે મિક્સ કરી લો.

    મગ અને ભાત રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    બધું મિક્સ થઈ જાય એટલે તેમાં લીંબુ નો રસ નાખો અને હલાવો.પાચ મિનિટ સુધી ધીમી આંચે પકાવો.મગ બાફેલા હોવાથી વધુ વાર નહીં લાગે.હવે મગ તૈયાર છે તો બીજા વાસણમાં લઈ લેવું.

    મગ અને ભાત રેસીપી સ્ટેપ3ફોટો
    મગ અને ભાત રેસીપી સ્ટેપ3ફોટો
    મગ અને ભાત રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે એક વાટકી માં ભાત ભરી‌ તેને સર્વિગ પ્લેટમાં ઉંધુ ગોઠવી તેની ફરતે મગ નું શાક નાખી દો.તેના પર કોથમીર થી સજાવો.તળેલા પાપડ સાથે ખૂબ જ મજા આવે છે.

    મગ અને ભાત રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kala Ramoliya
Kala Ramoliya @kala_16
પર September 25, 2019 08:43
I love cooking very much
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મગ રાઈસ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મઠ- પનીરી પરાઠા🥞
  2. ગ્રીન ચના સુખડી
  3. વાટી દાળના ખમણ
  4. *બની  ચાઉં
  5. લોબીયા પનીર કબાબ
  1. સૂકા મગ નું શાક
  2. મઠ- પનીરી પરાઠા🥞
  3. વટાણા બટેટા ની કચોરી
  4. ફણગાવેલા મગ ના પુડા
https://cookpad.wasmer.app/in-gu/recipes/10703654
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close