કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દાલ ખીચડી
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દાલ ખીચડી રેસીપી મુખ્ય ફોટો

દાલ ખીચડી

Tanvi Desai
Tanvi Desai @cook_19312638

#દાળકઢી

#દાળકઢી

વધુ વાંચો

દાલ ખીચડી

Tanvi Desai
Tanvi Desai @cook_19312638

#દાળકઢી

#દાળકઢી

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1/2 કપચોખા
  • 1/2 કપમૂંગ દાળ
  • 1/4 ચમચીહળદર પાવડર
  • સ્વાદ મુજબમીઠું
  • ચપટી હિંગ પાવડર
  • 1 ચમચીતેલ
  • 1 ચમચીઘી
  • 1 ચમચી જીરું
  • 1 ચમચી આદુ અને લસણ ની પેસ્ટ
  • 1મરચું બારીક સમારેલી
  • 1મોટુ ટામેટુ, ઝીણુ સમારેલું
  • 1 કાંદો, ઝીણુ સમારેલો
  • 1/4 કપલીલા વટાણા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલમાં 1/2 કપ ચોખા અને 1/2 કપ મગની દાળ લો. તેને 20 મિનિટ સુધી પૂરતા પાણીમાં પલાળી રાખો.

    દાલ ખીચડી રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પ્રેશર કૂકરમાં ચોખા અને દાળ ઉમેરો અને લગભગ 3 થી 4 કપ પાણી ઉમેરો. તેમાં મીઠું, હળદર પાવડર અને હીંગ નાંખો અને 6 સીટી સુધી ધીમા તાપે શેકી લો. ચોખા અને દાળ રાંધશે અને એકદમ નરમ હશે.

  3. 3

    મેબીજી તપેલીમાં ઘી અને તેલ નાંખો. તેલ અને ઘી ગરમ થાય એટલે તેમાં જીરું નાખો. આદુ અને લસણ ની પેસ્ટ,કાંદો અને લીલા મરચા નાખો. ગોલ્ડન બ્રાઉન રંગનો થાય ત્યાં સુધી સાંતળો.

    દાલ ખીચડી રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછી તેમા ઝીણા સમારેલા ટામેટા અને લીલા વટાણા નાખો. અને નરમ થાઈ ત્યાં સુધી રાંધો

    દાલ ખીચડી રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    કડાઈમાં રાંધેલા ભાત અને દાળ ઉમેરો. સારી રીતે સંયુક્ત થાય ત્યાં સુધી મિક્સ કરો, મીઠું ઉમેરો.

  6. 6

    લીલા ઘણા નાખી ગાર્નિશ કરો. અને પાપડ, દહી સાથે પીરસો.

    દાલ ખીચડી રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Tanvi Desai
Tanvi Desai @cook_19312638
પર December 14, 2019 16:24

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દાલ ખીચડી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. અમીરી ખમણ (સેવ ખમણી)
  2. સુરતી ચીઝી લોચો
  3. વેજિટેબલ નૂડલ્સ
  4. લસણિયા ગાજર
  5. પાઈનેપલ બટરસ્કોચ રવા કોકોનટ બરફી (વીથ આઉટ ઘી)
  1. મટર પુલાવ
  2. અડવી ફ્રાય
  3. ઇન્ડિયન કસાડિયા
  4. મગદાળ હલવો
https://cookpad.wasmer.app/in-gu/recipes/11204933
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close