કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દુધેરી
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દુધેરી રેસીપી મુખ્ય ફોટો

દુધેરી

Sonal Naik
Sonal Naik @cook_18398850
Bilimora

દક્ષિણ ગુજરાત મા શિયાળા મા શેરડી નો પાક ઉતરવા મા આવે છે. શેરડી ના રસ ની વાનગી હુ બનાવવાની છુ. જેમ શેરડી ના રસ મા નવા ચોખા નો લોટ અને દૂધ ઉમેરી ને બનવામાં આવે છે.આમારા અનાવિલ બ્રાહ્મણ ની ન્યાત મા આ વાનગી ઉતરાયણ ના દિવસે તુવેર ના ધેકરા સાથે બનવામાં આવે છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧કલાક
  • ૫ શેર શેરડી નો રસ
  • પોનો શેર નવા ચોખા નો ઝીણો લોટ
  • ૧ લિટર ફુલ ફેટ વાળુ દૂધ
  • ૧ ચમચી ઘી
  • ૧ ચમચી ખસખસ
  • ૧|૨ ચમચી તજ લવિંગ નો પાવડર
  • ૧|૨ચમચી જાયફળ નો પાવડર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧કલાક
  1. 1

    દુધેરી રેસીપી સ્ટેપ1ફોટો
    દુધેરી રેસીપી સ્ટેપ1ફોટો
    દુધેરી રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    સૌ પ્રથમ તો શેરડી નો રસ જ્યારે દુધેલિ બનાવાની હોઇ ત્યારે જ લાવવો. જડ તળિયા વાળુ પિત્તળ નુ તપેલુ ગેસ ચાલુ કરી ઉપર મુકવું. શેરડી નો રસ પાતળા કપડા થી ગાળી ને તપેલા મા રેડવો.

    દુધેરી રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    રસ ગરમ થાય અટલે તેના પર છારી આવે તેને લાકડા ના રોટલી બનાવના પાટલા થી કાઢી લેવી.

    દુધેરી રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    રસ ઉકળવા માડે એટલે જેટલી છારી હોઇ તેને કપડા થી ગાળી ને પણ કાઢી શકાય છે. રસ ને એકદમ ચોખ્ખો કરી દેવો.

    દુધેરી રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    પછી એક તપેલી મા દૂધ ને અને ચોખા ના લોટ ને મિક્સ કરી દેવો.જરા પણ ગાંઠા ન રહે તેં હાથ થી મિક્સ કરી દેવો. લોટ ઝીણો હોઇ એટલે બરાબર મિક્સ કરવો. જરૂર પડે તો બ્લેન્ડર ફેરવી દેવું. અને અકળામ સ્મુધ પેસ્ટ બનવી દેવી.

    દુધેરી રેસીપી સ્ટેપ5ફોટો
    દુધેરી રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    પછી ઉકળતા લોટ મા રડતા જવુ અને હલાવતા જવુ. ગેસ મિડિયમ રાખવો. બધુ મિશ્રણ રસ મા રેડાય જાય એટલે ગેસ ફુલ કરી તબળવા દેવું. નિચે ચૌટે નહિ તેનુ ધ્યાન રાખવું. અડધો કલાક જેવુ થાઈ એટલે ગેસ ધીમો કરી દેવો. હાથ પર ઊડે અને દઝાય નહિ તેનુ ધ્યાન રાખવું.તબેથો લાંબો લેવો જેથી દઝય નહિ.

    દુધેરી રેસીપી સ્ટેપ6ફોટો
    દુધેરી રેસીપી સ્ટેપ6ફોટો
    દુધેરી રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    : હવે એક થાળી મા ઘી ચોપડી દેવું. ઍક નાની ડિસ મા ઘી ચોપડી ને તપેલા માથી થોડુ મિશ્રણ કાઢી ને ચેક કરવુ ક થઈ ગઈ છે ક નઈ. મિશ્રણ ઘાટ્ટ થાઈ ગ્યું હોઇ ડિસ માથી ધીમે ધીમે ઉખડી જોવું. પતુળી ની જેમ ડિસ પર થી ઉખડી જાય એટલે દુધેલિ થઇ ગઈ હોઇ છે

    દુધેરી રેસીપી સ્ટેપ7ફોટો
    દુધેરી રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    પછી ઘી ચોપડલિ થાળી મા મિશ્રણ રડવું. પછી થાળી ને ઠપકારવિ જેથી આખી થાળી પર મિશ્રણ પથરાઇ જાય.
    : ઉપર થી ખસખસ,તજ,લવિંગ જાયફળ નો પાવડર છાટ્વો. થાળી ઠન્ડું થાઈ એટલે કાપા પાડીને એક એક કરી ને કાઢી ને સર્વ કરવી. ૫ શેર રસ માથી ૩ મિડિયમ થાળી દુધેલિ બને છે. ખાવા મા ખૂબ જ રરસ લાગે છે. ઠન્દિ મા ખાવાની ખૂબ જ મઝા આવે છે. લીલી તુવેર ના ધેકરા સાથે દુધેલિ સારી લાગે છે. તો તૈયાર છે અનાવિલ સ્પેશ્યલ દુધેલિ...

    દુધેરી રેસીપી સ્ટેપ8ફોટો
    દુધેરી રેસીપી સ્ટેપ8ફોટો
    દુધેરી રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sonal Naik
Sonal Naik @cook_18398850
પર December 23, 2019 13:01
Bilimora
I love cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ (7)

Minaxi Rohit
Minaxi Rohit @Amirishika73
November 25, 2020 08:26
Traditional
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દુધેરી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ધનુર્માસ નિમિત્તે મીઠો ખીચડો
  2. વેજ હાંડી બિરયાની
  3. મેથી અળસી ના લાડું
  4. ચોકલેટી ખજૂર
  5. લીલા લસણ નું કાચું
  1. આથેલા આમળા
  2. પનીર પાપડી કબાબ
  3. ચુર્મો - ગોઅન સ્વીટ
  4. ચણા દાળ નાળિયેર બરફી
https://cookpad.wasmer.app/in-gu/recipes/11258906
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close