રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચણાના લોટ ચાળી લો પછી તેમાં હિંગ મીઠું હળદર મરચું અને તેલનું મોણ મિક્સ કરો.
- 2
પછી બધી સામગ્રીને મિક્સ કરીને પાણીથી લોટ બાંધી લો પરંતુ લોટ ઢીલો ન થાય તેનું ધ્યાન રાખવું
- 3
તળવા માટે તેલ ગરમ કરોપછી સેવ નો સંચો લઈ તેમાં ગાંઠિયા માટે ની જાળી મૂકીને ગાંઠીયા પાડો. બન્ને બાજુ ફેરવીને બરાબર તળી લો તમે તેમાં સ્વાદ અનુસાર લસણ ની ચટણી અને સંચળ ઉમેરી શકો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11357083





ટિપ્પણીઓ (2)