યેલ્લો ગી્ન બોમ્બ

Krishna Naik @cook_19742442
#લીલી
ઘરે બનતી સાદી દેશી પાલક મગની દાળનુ શાક બધાએ ખાધી હશે પણ આ એક એમાથી બનતી નવી વાનગી છે.
યેલ્લો ગી્ન બોમ્બ
#લીલી
ઘરે બનતી સાદી દેશી પાલક મગની દાળનુ શાક બધાએ ખાધી હશે પણ આ એક એમાથી બનતી નવી વાનગી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
પાલકને બોઈલ કરી એની પ્યૂરી બનાવી લો.બે્ડના ભૂકામાં(તાજા બે્ડને પીસી લો) પ્યૂરી નાખી બધા મસાલા નાખો અને બરાબર મસળી કણક તૈયાર કરો.
- 2
મગની દાળને બાફીલો.ત્યાર બાદ એની અંદર ઝીણા કાપેલા શાક અને મસાલા ઉમેરી મિક્સ કરી ગોળ બોલ્સ વાડી લો.કણકમાંથી લુવા પાડી હાથથી દબાવી ગોળ આકાર આપી એની અંદર બોલ્સ મૂકી વાળીને તરત જ તળી લેવુ. ગરમ બોલ્સ પર ચાટ મસાલો નાખી પીરસી દો.
- 3
તાજા બે્ડનો ભૂકો હોવાથી વધારે તળવુ નહી અને ગરમા ગરમ ખાવાની મજા આવશે.પાલકની કણકમા વધારે મીઠુ નાખવુ નહિ.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11363271






ટિપ્પણીઓ