કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાલક પનીર આલુ પરોઠા
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાલક પનીર આલુ પરોઠા રેસીપી મુખ્ય ફોટો

પાલક પનીર આલુ પરોઠા

Sonal Naik
Sonal Naik @cook_18398850
Bilimora

પાલક પનીર આલુ પરોઠા

Sonal Naik
Sonal Naik @cook_18398850
Bilimora
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • કણક બાંધવા:
  • 1વાટકી પાલક ની પ્યુરિ
  • 1મોટો વાટકો
  • ઘઊ નો લોટ
  • મોણ માટે તેલ
  • આદૂ લસણ ની પેસ્ટ
  • સ્વાદ મુજબ મીઠું
  • પુરણ બનાવવા:
  • ૩ બાફેલા બટાકા
  • ૨ ચમચી પનીર છિનેલુ
  • ૧ ચમચી આદૂ મરચા ની પેસ્ટ
  • ૧ચમચી લીંબુ નો રસ
  • ૧ ચમચી ખાંડ
  • ૨ ચમચી લીલુ લસણ
  • મીઠું સ્વાદ મુજબ
  • સેક્વ માટે તેલ કે બટર
  • ૧ ચમચી કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બોઉલ મા ઘઊ નો લોટ લેવો. તેમા તેલ નુ મોણ નાખવું. મીઠું લસણ આદૂ ની પેસ્ટ નાખવી. પછી પાલક ની પ્યુરિ નાખી લોટ બાધવો. પાણી ની જરૂર પડે તો લેવુ. લોટ પરોઠા જેવો બાધવો.

    પાલક પનીર આલુ પરોઠા રેસીપી સ્ટેપ1ફોટો
    પાલક પનીર આલુ પરોઠા રેસીપી સ્ટેપ1ફોટો
    પાલક પનીર આલુ પરોઠા રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    બીજા અક બોઉલ મા બાફેલા બટાકા લેવા. તેને મેશ કરી લેવ.તેમા છિનેલુ પનીર લેવુ. આદૂ મરચા ની પેસ્ટ,લીંબુ,ખાંડ,મીઠું નાખવું.કોથમીર નાખવી. બધુ બરાબર મિક્સ કરી લેવુ.

    પાલક પનીર આલુ પરોઠા રેસીપી સ્ટેપ2ફોટો
    પાલક પનીર આલુ પરોઠા રેસીપી સ્ટેપ2ફોટો
    પાલક પનીર આલુ પરોઠા રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી લોટ ના લુવા બનવી તેમા પુરણ ભરવુ. પછી ગરમ તવી પર બટર કે તેલ નાખી સેક્વા. ગુલાબી રંગ ના થવા દેવા. પરોઠા થાઈ અટલે સોસ સાથે સર્વ કરવા..

    પાલક પનીર આલુ પરોઠા રેસીપી સ્ટેપ3ફોટો
    પાલક પનીર આલુ પરોઠા રેસીપી સ્ટેપ3ફોટો
    પાલક પનીર આલુ પરોઠા રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sonal Naik
Sonal Naik @cook_18398850
પર January 11, 2020 18:36
Bilimora
I love cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પાલક પનીર બટેટા પરાઠા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. એગલેસ લેમન ટાર્ટ વિથ મેંગો ફ્લેવર્સ
  2. ગ્રીન પીઝ ઢોકળા
  3. સુગર ફ્રી પેદ
  4. ગ્રીન પૂરન પોળી
  5. રીંગણ નું ભરથુ અને બાજરી ના રોટલા
  1. લસણિયો રોટલો
  2. કાકડી- કોથમરી નુ રાયતુ
  3. સુવા મગ ની દાળ નુ શાક
  4. જીંજરા નું રાયતું
https://cookpad.wasmer.app/in-gu/recipes/11369834
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close