ડ્રાયફુ્ટસ ઓટ્સ લાડુ

Krishna Naik @cook_19742442
#સંકા્ંતિ
#sankranti
શિયાળાની ઋતુમાં અલગ અલગ જાતના લાડુ,ચિક્કી ખાવાની મજા જ અલગ હોય છે. તો બસ આજે હુ તમારા માટે લાવી છુ ડ્રાયફુ્ટસ ઓટ્સના લાડુ.
ડ્રાયફુ્ટસ ઓટ્સ લાડુ
#સંકા્ંતિ
#sankranti
શિયાળાની ઋતુમાં અલગ અલગ જાતના લાડુ,ચિક્કી ખાવાની મજા જ અલગ હોય છે. તો બસ આજે હુ તમારા માટે લાવી છુ ડ્રાયફુ્ટસ ઓટ્સના લાડુ.
રાંધવાની સૂચનાઓ
- 1
ઓટ્સને મિડિયમ આંચ પર બદામી રંગ થાય ત્યા સુધી સાતળો.ડ્રાયફુ્ટસને ઘીમાં ધીમી આંચ પર સાંતળી ઠંડુ પાડી બંને સાથે પીસી લો.
- 2
પેનમાં ઘી નાખી ઘી ગરમ થાય એટલે ગેસ બંધ કરી ગોળ ઉમેરી પીગાળી એની અંદર પીસેલુ ઓટ્સ અને ડ્રાયફુ્ટસનું મિક્સચર નાખી ૨ મિનિટ માટે ગેસ સળગાવી મિક્સ કરી ગોળ લાડુ વાળી લો.
- 3
ઓટ્સના લીધે ઘી થોડુ આગડ પડતુ જાેઈશે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11372193

ટિપ્પણીઓ