કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચાઈનીઝ રોટલો
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચાઈનીઝ રોટલો રેસીપી મુખ્ય ફોટો

ચાઈનીઝ રોટલો

Ruchi Naik
Ruchi Naik @cook_19995779
Surat

#ફ્યુઝન
#indianstreet
મિત્રો વધેલા જુવારના રોટલાનો ઉપયોગ કરી તેમાં ઘરમાં પડેલા શાકભાજી ઉમેરીને એક ગુજરાતી ચાઈનીઝ ફ્યુઝન વાનગી બનાવી છે. બાળકોને પણ આ રોટલો ભાવશે!!!

#ફ્યુઝન
#indianstreet
મિત્રો વધેલા જુવારના રોટલાનો ઉપયોગ કરી તેમાં ઘરમાં પડેલા શાકભાજી ઉમેરીને એક ગુજરાતી ચાઈનીઝ ફ્યુઝન વાનગી બનાવી છે. બાળકોને પણ આ રોટલો ભાવશે!!!

વધુ વાંચો

ચાઈનીઝ રોટલો

Ruchi Naik
Ruchi Naik @cook_19995779
Surat

#ફ્યુઝન
#indianstreet
મિત્રો વધેલા જુવારના રોટલાનો ઉપયોગ કરી તેમાં ઘરમાં પડેલા શાકભાજી ઉમેરીને એક ગુજરાતી ચાઈનીઝ ફ્યુઝન વાનગી બનાવી છે. બાળકોને પણ આ રોટલો ભાવશે!!!

#ફ્યુઝન
#indianstreet
મિત્રો વધેલા જુવારના રોટલાનો ઉપયોગ કરી તેમાં ઘરમાં પડેલા શાકભાજી ઉમેરીને એક ગુજરાતી ચાઈનીઝ ફ્યુઝન વાનગી બનાવી છે. બાળકોને પણ આ રોટલો ભાવશે!!!

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧૫-૨૦ મિનિટ
૨ વ્યક્તિ
  • ૧/૨ કપ ગાજર
  • ૧/૨ કપ કેપ્સીકમ
  • ૧/૨ કપ કાંદા
  • ૧/૪ કપ ટામેટા
  • ૧ બાઉલ કટકા કરેલ જુવારના રોટલા
  • ૨ ટેબલસ્પૂન બારીક સમારેલ લીલું લસણ
  • ૨ ટેબલસ્પૂન બારીક સમારેલ આદું
  • ૫-૬ નંગ લસણની કળી
  • ૨ ટીસ્પૂન ચીલી સોસ
  • ૨ ટીસ્પૂન સોયા સોસ
  • ૧/૨ ટીસ્પૂન વીનેગર
  • ૨ ટીસ્પૂન ટોમેટો કેચઅપ
  • મીઠું સ્વાદાનુસાર
  • ૨ ટીસ્પૂન લાલ મરચું પાવડર
  • ૧ ટીસ્પૂન મરી પાવડર
  • ૧ કપ દૂધ
  • ૧ ટેબલસ્પૂન કોર્નફ્લોર
  • ૨-૩ ટેબલસ્પૂન તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧૫-૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બધા શાકભાજી લાંબાં સમારી લો. એક વાડકીમાં દૂધ અને કોર્નફ્લોર મિક્સ કરી લો. હવે એમાં સોયા સોસ ઉમેરી લો.

    ચાઈનીઝ રોટલો રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક કડાઈને ગરમ કરો. ગેસની આંચ સમગ્ર પ્રક્રિયા દરમ્યાન વધારે (હાય) જ રાખવી. કઢાઈમાં સાઇડના ભાગથી તેલ ઉમેરો. એમાં સૌ પ્રથમ ગાજર નાંખો, ૨ -૩ મિનિટ પછી કેપ્સીકમ ઉમેરો. પછી કાં દા અને આદું લસણ ઉમેરીને બરાબર મિક્સ કરો. હવે ટામેટા ઉમેરી મિક્સ કરો.

    ચાઈનીઝ રોટલો રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ એમાં બાકીના મસાલા અને સોસ ઉમેરી મિક્સ કરી દૂધવાળું મિશ્રણ એડ કરો. જરૂર પડે તો ૧/૨ કપ પાણી ઉમેરો. હવે ગ્રેવી ઘટ્ટ થવા દો અને એમાં રોટલો ઉમેરી મિક્સ કરીને ગરમ ગરમ સર્વ કરો.

    ચાઈનીઝ રોટલો રેસીપી સ્ટેપ3ફોટો
    ચાઈનીઝ રોટલો રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Ruchi Naik
Ruchi Naik @cook_19995779
પર January 18, 2020 15:43
Surat

ટિપ્પણીઓ (3)

Bhumika Parmar
Bhumika Parmar @Bhumu1207
January 18, 2020 15:48
# પછી જગ્યા ના રાખો...
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

રોટલા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. રાઈસ ફ્લોર ચકરી
  2. ચીઝ ભાજી કોન
  3. ગુલાબજાંબુ ડોનટ્સ વીથ વ્હિપ ક્રીમ
  4. ઇન્ડિયન સાલસા ટાકોઝ
  5. પાણીપુરી વડા પાઉં
  1. સફેદ   કટલેસ  ઇદડા
  2. ગાજર નો હલવો
  3. નીર ઢોસા
  4. સેઝવાન ફ્રાઈડ રાઈસ
https://cookpad.wasmer.app/in-gu/recipes/11411976
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close