ગાજર નો હલવો
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગાજર છીણી લો.
- 2
દૂધ લઇ લો.
- 3
હવે એક પેન માં 5થી 6ચમચી ઘી લઇ લો.
- 4
તેમાં ગાજર ની છીણ નાખી શેકી લો. 5-7મિનિટ મિક્સ કરી લો.
- 5
પછી તેમાં ઉમેરી મિક્સ કરી દૂધ બળે ત્યાં સુધી થવા દો.
- 6
પછી તેમાં ખાંડ ઉમેરી ખાંડ નું પાણી બળવા દો.
- 7
પછી તેમાં કિશમિશ અને કાજુ બદામ ના ટુકડા ઉમેરી મિક્સ કરો.
- 8
હવે એક બાઉલ માં લઇ ગાજર નો હલવો સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11461716














ટિપ્પણીઓ (2)