પનીર ચીલી

#goldenapron3
આ એક ઈન્ડો ચાઈનીઝ રેસીપી છે જેમાં પનીરને કોટ કરી ડિપ ફા્ય કરીને વેજીટેબલ્સ અને મસાલા નાખી બનાવામાં આવે છે.
પનીર ચીલી
#goldenapron3
આ એક ઈન્ડો ચાઈનીઝ રેસીપી છે જેમાં પનીરને કોટ કરી ડિપ ફા્ય કરીને વેજીટેબલ્સ અને મસાલા નાખી બનાવામાં આવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
પનીરના ચોરસ ટુકડા કરી ૧ મિનીટ માઈકો્વેવમાં મુકી કાઢી જે પાણી નીકડયું હોય એને કાઢી લો જેથી મેરીનેટ સારુ થઈ શકે.ત્યાર બાદ પનીરને મેરીનેટ માટેની સામગી્ લઈ મિક્સ કરી મેરીનેટ માટે ૧૫ મિનીટ ફી્ઝમાં મુકી દો.૧૫ મિનીટ પછી બહાર કાઢી એની ઉપર મેંદો છાટી મિક્સ કરી કોટીંગ માટેની સામગી્ લઇ મેરીનેટ કરેલા પનીરને ડુબાડી તળી લો.
- 2
ગે્વી માટે તેલને ગરમ કરી લીલા કાંદાનો સફેદ ભાગ અને ચોરસ કાપેલા કાંદા અને અન્ય બાકીના શાક, મસાલા નાખો. સ્લરી બનાવા માટે સ્લરીની બધી સામગી્ મિક્સ કરી એ એને ગે્વીમાં નાખી જાડી થાય ત્યા સુધી હલાવી છેલ્લે તળેલા પનીરના ટુકડા નાખી ૧ મિનીટ સાતળી ગરમ ગરમ પીરસી દો.
Keywords
Similar Recipes
More Recipes






ટિપ્પણીઓ