લીંબુ શિકંજી

#goldenapron3
ઠંડીની વિદાય અને ગરમીનું આગમન તો હવે ગરમીમાં કઈંકને કઈંક ઠંડું પીણુ શોધતા જ હોઈએ.તો ગરમીમાં પીવાઈ એવુ લીંબુ શિકંજી કે જેને લીંબુ શરબત કહી શકાય તો ચાલે.પણ આમાં ટુખમરીયા નાખે છે કે જેને ચીયા સીડ કે સબ્જાના નામથી પણ ઓળખે છે.અને એ ઘણુ ગુણકારી પણ છે.એમાં ઓમેગા-૩,ફાઈબર,કેલ્સિયમ મળી રહે છે.

રાંધવાની સૂચનાઓ
- 1
બરફ બનાવા માટે પાણીમાં મીઠું,જરુર મુજબ ખાંડ લઈ હલાવીને ડીપ ફી્ઝમાં મુકી દો.આ રીતે કરવાથી બરફ બહાર જેવો ઝીણો થશે.ટુખમરીયાને પોણીમાં પલાડી રાખો.
- 2
શરબત બનાવા માટે ગ્લાસમાં ઉપર જણાવ્યા મુજબ શરબતની બધી સામાગી્ ઉમેરી બરફને તોડી બરફ નાખી હલાવી લો.તો તૈયાર છે લીંબુ શિકંજી.
- 3
તમારા સ્વાદ મુજબ લખેલુ માપ વધતુ ઓછુ કરી શકો છો.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ