મેથીની ભાજી અને કેળા ના ભજીયા
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં ચણાનો લોટ લઈને તેમાં મેથી ની ભાજી કોરી કરી ને લેવી પછી તેમાં લાલ મરચું પાવડર ગરમ મસાલો હળદર આખા ધાણા વાટેલા મીઠું સ્વાદ મુજબ નાખી પછી પાકેલા કેળાને અંદર નાખી ક્રશ કરવો પછી પાકેલા કેળાને અંદર નાખી ક્રશ કરવો
- 2
પછી તેમાં પાકા કેળા થી જ આખો લોટ બાંધી નાખો તેમાં પાણી નાખવાનું નથી કેળા ની મદદથી જ આખો લોટ બાંધવા નો છે અને ભજિયા જેવું ખીરૂં તૈયાર કરવાનો છે
- 3
પછી એક પેનમાં તેલ મુકો અને તેમાં છુટા છુટા ભજીયા પાડો તૈયાર છે તમારા મેથી કેળા ના ભજીયા
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11640556









ટિપ્પણીઓ